________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 124 પાસ શંખેશ્વર પરતા પૂરિ, સમર્યા ધરણંદ હાઈ હજુરી; ઘણું મગષ્કચ સકુર કપૂર નામિ પામિ ગાઈ સૂર. - 2 (જંદગી) તો ઉગતં સૂરે નામ નૂર, પાસ સમરથ પથીયે, લખ લાલ મેલ કલ્યાણ કુંડલ, લાલ લહકતિ ઈથીયે; ચમકત ચંપક, વણ રામા, કુમારિ નાગ નાગેશ્વર, નવ નિધિ આવે ચઢત દાવે, સ્વામી નામિ શંખેશ્વર. - 3 મડુકત મહામહ વાસ છુટે, સરસ સુવાસ સુગંધીયું, લકત લહુલહ ચીર પંય કણ, કેર યણે બંધીય; રમકતી રમઝમ પાય ને ઉર, સખર જોત વાલહેશ્વર.-નવ - 4 સુવિની બાલ રસાલ વાણી, દેહ કેમલ સુંદર, દ્રવ્ય કેડી લક્ષમી લહય માનવ, મિત્ર વિત સુમંદરા; હસંત હમવર મત્ત યવર, સરસ ભેગ ભેગેશ્વર.-નવ - 5 વ્યાકરણ વદે વખાન વ ણ, વદ વદ સહુ કે કહે, વિદ્યા વિદી વિવિધ હુન્નર, પાસ સમરણ તે લહે; દેહી સરા છાજ પૂરા, પ્રસિદ્ધ રાજ રાજેશ્વર.-નવ - 6 તું અજબ અકબર ઈલાહિ તુહી, બે દિન તું સહી, મહબૂબ બુજરક મર્દ તે સાબ, ગૃહને હવય મહી; જવુ જાઈ ઠાઈ અનામિ પિથિ, તુજ દાવિ સુરેશ્વર.-નવે.- 7 For Private and Personal Use Only