________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 125 દિલવજે ખુસી આલ હાજર, ફજર પૂજા જા રવિ, હીવાબ હુબીયા શ્રી વચ્છ મલ, શુદ્ધ નાટક નર રચિ; ચબેલ વેલ જાસુલ માફિક, નેક વખત સેવેશ્વર-નવ.- 8 હલુવા હલુચી સેવ સકકર, ખુબ ખર્દન જયા મિલે, જરે જપા ગસ પેદડયા, માજર દપટ કા જલહલે; ખસબુય અંગે સદા પહિને, સબલ તેજ સુરેશ્વરં-નવ.- 9 સાંઈરામ કબુલક તે બલા, નામ તેરે જસ રખ્યા, મીઆ મુસાફર સઈદ કાફક, રાહુ યની તું સખા; હરજ ખિજમત ગાર તેરા, બખત બડ તાપેશ્વ–નવ.–૧૦ તેડી માદર પિદર મેરે, બિન બિરાદર તું ધરા, અજીજ બંદા ખલક તેરા, ભાગ્ય મેરા અબ ખુલ્યા; દિદાર સાહેબ ચર્મ રોશન, નમતિ સાહિ દલેશ્વર-નવ.-૧૧ ગુન અલે લાવકસ અદલેજ, બાંગે રજુ કછુ બકયા, તર દે& જકાંતસ મીન કામન, પાસ દરગહમે ક્યા; શ્ય વાત દારિદ્ર દફેતિ સિકયા, ધ્યાવતાં ધ્યાનેશ્વર-નવ -12 (કલશ) સ્વામી નામિ સંપતિ, કીતિ જસ વધેઈ સધર, સ્વામી નામિ સંપતિ, મતિ નિર્મલ મુખ મધર સ્વામી નામિ સંપતિ, રતિ રામતિ લીલાવર, સ્વામી નામિ સંપતિ, જતિ દરસણ સમ તરવર; For Private and Personal Use Only