________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 113 સદા, એ વર આલે શનીસર મુદા વર દેશની સ્થાનિક થયે, હરખે રાય ઉજેણી ગયે. . 25 ને ચાલ્યા ચતુરંગી સેના કરી, આ જિહા ઉજેણી પૂરી; નિજ ભૂવને વિક્રમ આવીયે, અખીલ લેક વધારે દીયે. . 26 સિદ્ધસેન ગુરૂ વચને કરી, લહ્યો ધર્મ સમકિત આદરી; મહાકાલ તીર્થ ઉધરી, પરદુઃખ ભંજન દાનેસરી. છે ર૭ અઢી વરસ શની મસ્તક રહે, અઢી નાભ જોતષીયા કહે; અઢી વરસ શની ચરણે વાસ, હું એ શનીસર વિજે તાસ. | 28 જન્મ દ્વિતીય ચેથે આઠમે, બારમે શનીસર વડે; એહ કથા સાંભલસેજેહ, કુંભ રાસ ફલ પામે તેહ છે 29 મે સુખે સમાધે પાલે રાજ, લહી સમકિત નર સારે કાજ; નિચાવલી ઉપાંગે કહ્યો, એકાવતારી શનીસર કહ્યો. | 30 | એહ કથા છે શનીસર તણ, પીડા ન કરે એપાઈ ભણે; સુખ સંપત્તિ તે સઘલા લહે, પંડિત લલિત સાગર એમ કહે છે 31 છે | ઇતિ શનીસર દેવને છંદ સમાપ્ત છે શનીશ્ચરને છંદ. છાયા નંદન જગ જ, રવિ સૂત સામલવાન; કોડ કવિત કરી હું સ્તવુ, તુજ ગુણ કહેતા માન. મે 1 છે વલિ તું મુજ મયા કરી, દેલત દેજે દેવ; પાંડવ પ્રભજિમતે કિયા, For Private and Personal Use Only