________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 12 કલંક ભણી તવ નાઠે જાય. 13 પુત્રી નાહી કરે શણગાર, નવિરિષે એકાવલહાર; શ્રીપતિ જેવે ઘણો ખપ કરી, રાય તણે કર આણ્ય ધરી; છે 14 ચોર જાણી છેદ્યા બે હાથ, ચિહટે પડીઓ તવ નર નાથ; ઘાંછી એક દીઠે જિસે, તલી હાથ ઘર આ તિસે. 15 કાષ્ટ તણ કર જોડવે, બેઠે તિહા ઘાણી ફેરવે; ખાએ ખેર ને તેલ રોટલા, રાગ બત્રીસે કરે અતિ ભલા. 5 16 દુઃખ વિસરિયે નિજ ઘર ત, સરલે સાદે ગાએ ઘણું; નરપતિ પૂત્રી મંદિર પાસ, સુણી સાદ જેવા થઈ આસ. ! 17 ! તવ તિહા દાસીને કહે, ઘાંછી ઘર જે પુરૂષજ રહેવેગે તેહને તેડી આવ, ઘાંચી ઘર તવ જાએ ધાવ, છે 18 તેહ પુરૂષ લાવે સાપાસ, તવ ઉતરી શની સર તાસ અદ્ભૂત રૂપ દેખે અતિઘણું વચન કહે તે વવાતણું. મે 19 છે વિક્રમ કહે કર મારે નથી, નવિ પરણું એમે તેથી; અંગે ચંડીકાએ વરદિયે, સેવન મય કર માંગીલિયે. જે 20 | છાને પર વિક્રમરાય, કેતે કાલે જાણ્યું માય; પ્રગટ પરણાવી પૂત્રીકા, શ્રીપતિ દ્રષ્ટિ પામ્યા તિહા થકા. છે 21 નરપતિના પ્રણમે તવપાય, શ્રીપતિ નિજઘર લઈ જાય; આસન કરી રાય શય્યા સુએ, શેઠ સહિત નૃપ ચિત્ર તવ જુએ. 22 . બેલ્યા વરસ સાડા સાત, અવલેકે શની નરપતિ વાત; આવી હંસ મળે સંક્રમી, હાર ગોડલે પાછે મે વમી. છે 23 . તતખીણ શનીસર પરગટ થાય, વરમાં તમે વિકમરાય; જે તું તુઠે મુજને સહી, તુંજ મુંજ વાત કરે જ રહી. 24 કેહને તું પડે નહી For Private and Personal Use Only