________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 111 થાય છે 1 છે જોષિયા સભા માહે જાણું, નવ ગ્રહના કરે વખાણ એક કહે શનીસર અતિકૃર, દેખાડે પ્રાણી બહુ રર | 2 | નિચ દ્રષ્ટિ પિતે પાંગલે, પિતા સારથી તમે સાંભળે; રાજા વિકમ તવ બેલ્યા ઈસું, એ રાંક બાપડે ચાલે કિશું. 3 છે એણ અવસર શનીસર છે જન્ય, અવધિજ્ઞાને જે તત્થ; જેતે વિક્રમ મુજ અવગણ, વેગે આવી રાય પ્રતે ભ. | 4 | સાંભલ રાજા મારું કામ, હુ રૂઠે તસ ટાલ ઠામ; બીહત બેલે વિકમ વાણ, ખમજે જે બે અનાણ. છે 5 પૂજે પ્રણમે શનીસર પાય, સંતેણે નિજ થાનક જાય; પણ શંકા મનમાહે પેઠા છેડે કાલે શનીસર બેઠ. એ 6 નિશદીન બીહતે જેહને નામ, તે જાગો મુજ શનીસર સ્વામ; તેડી મંત્રી આપ્યું રાજ, મે જાવું પરદેશે આજ. | 7 | સોપી રાજ ગયો પરદેશ, ચંપા નગરી કરે પ્રવેશ શ્રીપતિને હાટે જઈ બેઠ, તવ તસ જ્યને અમીય પઠ. . 8. શેઠ હાટ છે વસ્તુ અનેક, ડી વેલા વેચે છેક; ભાગ્યવંત નર જા જામ; જિમવાને ઘરે લાવે તા. 9 ભેજન ભકિત ભલી સાચવે, સુખ સચ્ચા સુવા પાઠવે; એસે ભીત સંહીત ઠામ, સાર હંસને મેર ચિત્રામ. 5 10 છે જે રાજા કેતક ધરી, નાહે તવ શ્રીપતિની કુઅરી; હાર ગેડલે મેલે જામ, એણુ અવસર શની જોવે તા. 5 11 છે મુજ ઉવેખે વિકમરાય, પેહતા ચંપા નગરી ઠાય; સુખ શય્યા સુતે રંગ ભરી, પ્રાક્રમ દેખાડુ ખપ કરી. છે 12 સની સંક્રમે હંસ મજાર, ચણી હારને બેઠે ઠાર, તે દેખીને બીહને રાય; For Private and Personal Use Only