________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 110 નવલ નારી નવલ ભરથાર, કુરેડદિક જશ નામ ઉદાર; કાને કુંડલ કઠે હાર, જીવા જેવી વમતરે વારં.-૬૦ તુજ ગુણ ગંગા રંગ તરંગ, શ્યામ વર્ણ સેહે તુજ અંગ; ધરું ધ્યાન થઈ એક તગ, પુર મરથ મુજ ઉતંગ.-૬૧ લશ-છપય છંદ. મંત્ર ધરૂ કાર, શનીશ્ચર રાય શું જાણે, ઓ હીં કોં ઉચ્ચારે, મંત્ર જપે જન ધારી ધ્યાને, લલિત સાગરની વાત, વિચારે સૌજન સાથે, કરશો નિત્ય પાઠ, આઠ પદારથ હાથે; -62 પામે પ્રેમે મંત્રથી વિનતડી ચીતે આણીએ; ફધ્ધિ વૃદ્ધિ સેજે સદા, વલી વલી શનિ વખાણુઓ-૬૩ ઈતિ શનિશ્ચર છંદ સંપૂર્ણ શનીશ્ચરને છંદ ચોપાઈ સરસ્વતી સ્વામિણી મતિ દે સદા, અલિય વિઘન મુજ નવે કદા; નયરી ઉજેણે વિક્રમ રાય, પુરી સભાને બેઠે For Private and Personal Use Only