________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 109 ', વિકમ વીર માન તું મેડે, જોગી જંગલ તે કર જોડે-૫૪ તુ બાલે જાલે ને પછાડે, ધારે સારે ને સંહારે; તુજ પડઘા થરથર કંપાવે, ભકિત વિના શુ રૂદ્ધિ પાવે.-પપ કુર દ્રષ્ટિથી યાતુ ભાલે, તાપે જોતા તુ પરજાલે; ભૂત પ્રેત બેચર ચામુંડ, - કો દેવતે શીર દંડ - 6 કલેકાલ મહા વિકરાલ, કાને સાપ હાથે કરવાલ; હું હુંકાર કરતે હs, બલી એ તે તેવણ મડે-પ૭ તુજ આસનથી પડે પુકાર, દુર ગયે તવ જય જયકાર; મિતી માણકને ભંડાર, તું મેટાઘે ગજ અસવાર.–૫૮ લટક લટક બે પગ લંઘાવે, મદ શનિશ્ચર નામ કહાવે; જલથંલ ગિરિવર ગુહિર વન સાથે, તું સમરથ સાહિબ જગ હાથે. 59 For Private and Personal Use Only