________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 108 બીજે બલિયે તુજ થકી, કવણ કહું કલિયુગ; અરડક મદત્ર મુછાલજે, જે તુજ નમશે જુગ.-૪૯ છંદ રાગ. તુજને પ્રતિક્ષ નમે મુછાલા, જેને હાથ સબલ દલ પાલા; તુજસમ અવર હડી કુણુ કહીએ, નવખંડે તુજ નામજ લહિયે -50 ગ્રહઘણું વ્યંતર તારાચંદ, સમરે દેવ ને દાનવ ઈન્દ; સમરે સબલા રાયારાણું, જક્ષ રાક્ષ કન્નર ઉભરણ-પ૧ કેઈ નહી કલીયુગ તુજ તેલ, તુજગુણ મેટા મહીપતિ બેલે; જે રૂ જાણે જમ કાલ, કરે પૃથ્વી ઉથલ પાતાલ પર બેઠે રાશે તવ થાયે ચન્ડ, ગિરિવર મડે ખંડ ખંડ; જે વકર્યો જાણે યમ દંડ, તુ દે પંચામૃત મંડ-પ૩ જે તુજ નામ લેયંતા જાગે, વૈરીદલ પ્રગટે પદ ભાગે; For Private and Personal Use Only