________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 114 મંત્ર ધરા તતખેવ; છે છે બીજે બલીઓ તુજ થકી, અવર કહું કલિયુગ; અરડકમલ મુછાલ દે, તુંજ નમે પરતખ. 3 - છંદ. પરત ખ તુજ નમે મુછાલા, જેહને સાત સબલ દલ પાલા; તુજ સમો અવર હઠી કુણુ કહીએ, નવ ખંડે તુજ નામજ લહીએ. 4 ગ્રહ ગણ વ્યંતર તારાચંદ, સમારે દેવ દાનવ ઇન્દ; સમરે સબલા રાહુ રાણા જક્ષ રખ કિનર એર ભાણા 5 i કોએ નહી કલિયુગ તુજ તેલે, તુજ ગુણ મોટા મહીપતિ બોલે; જે રૂઠે જાણે જમકાલ; કરે પૃથ્વી ઉથલપાતાલ. 1 6 5 બેઠે રાસ તવ થાએ ચંડ, ગૃહગણ મડે ખંડ ખંડ, જે વકીયે જાણે જિમ દંડક તું તુચ્છેદે પંચામૃત મંડ , 7 જે તું જ નામ લયત જાગે, વૈરી દલ પરગટ પાએ લાગે; વિક્રમ વીરમાન તે મેડયા, જોગી જંગમ તે કર જોડયા. 8 છે તું બાલે જાલેને પછાડે, ધારે વારેને સંઘારે; તુજ પડખે થર હર કંપાવે, ભકિત વિના કહે કેણ ઋદ્ધિ પાવે. | 9 | કુર દ્રષ્ટિ જિહુ તું ભાલે, તાપે સો જેયણ પર જાલે, ભુત-પ્રેત– ખેચર ચામડ, કે દેવ દઈ શીર દંડ. / 10 | કાલે કાલ કરે વિકરાલ, કાંધે સાત હાથ કરવાલ; હું હું કાર કરતે હિંડે, વલી તું તુજ ગુણ નવિ મંડે છે. 11 છે તેજ આસનથી પડે પોકાર, દુર ગયે તવ જે જે કાર; મેતિ માન કરે ભંડાર, તું તુઠો દે ગજ અસવાર. 12 લટક લટક બિહુ પગ લટકાવે, મહ૮ શનિસર નામ કહાવે; જલ For Private and Personal Use Only