________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 105 કહે વિકમ કર મારે નથી, નહી પરણું હું તે તેહથી; ચંડી મંત્ર કુંવરીએ સાધિ, - શેવન માગીને કર લી.-૩૨ સુજને એ વર આપે માય, જેથી કર તેને સંધાય; હોય દિવ્યાનું ભાવે વાચ, નવ પલવ કર આવ્યા સાચ.-૩૩ છાનો પર વિકમરાય, કેટલે કાલે જાણ્યું માય; પ્રગટ પરણાવી તવ પુત્રીકા, શ્રી પતી હાટે પડયા ત્યા થકા-૩૪ નરપતિને ત્યા પ્રણમી પાય, શ્રીપતી નિજ ઘર લેને જાય; અશન પાન કરી રાજા સુએ, શેઠ સહિત નૃપ મિત્રજ જુવે.-૩૫ ચાલ્યા વરરાજ સાડા સાત, અવલેકે શની નૃપની વાત; આવી હંસ મથે સંક્રમી, હાર ખીટીએ મુ નમી.-૩૬ તક્ષણ શનીશ્ચર પ્રગટ થાય, વર માગે તમે વિક્રમ રાય; For Private and Personal Use Only