________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 106 બહુ દુઃખ દીધુ તુજને રાય, શની રાંક શું કરશે કાય -37 રવી સૂત કરે રાય પ્રશંસ, ધન્ય ધન્ય રાજા તારે હંસ; જો તુ તુ મુજને સહી, તુજ મુજ વાત કહીતે રહી–૩૮ દવા દશમે થાવર વાંકડે, રાજા રાંક કીધે બાપડે; અહી સંવત્સર મસ્તક રહે અઢી નાભી જોતિષીયા કહે-૩૯ અઢી સંવત્સર ચરણે વાસ, હોય શનિશ્ચર ત્રીજે ત્રાસ; એમ શનિશ્ચર સાડા સાત, પનોતી પરખી સાક્ષાત -40 જેને હોય શની બારમે, જન્મદ્વિતીય એથે આઠમે; એહ કથા સાંભલશે જેહ, નિજ રાશી ફલ પામે તેવ.-૪૧ તેને તમે પડે નહી કદા, એ વર આપ શની સર્વદા; વર દેઈ શની થાનક વહ્યા, હરખી રાય ઉજજયની ગયે-૪૨ For Private and Personal Use Only