________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 104 ખાય છે ને તેલ રેટલા, રાગ કરે છત્રીસે ભલા -26 દુઃખ વિસર્યું નિજ ઘરતણું, મલાર મધુરે ગાયે ઘણું; નર પુત્રી પતી મંદીર પાસ, સુણી સુર જેવાર્થ આશ.-૨૭ તે ત્યાંથી દાસિને કહે, - ઘાંચી ઘર જે પુરૂષ રહે; વેગે તેને તેડી લાવ, ઘાંચી ઘર સાજાયે ધાવ.-૨૮ મને રમા નર બેલાવિયે, રાય બેટીએ આદર દીયે, તેડાવ્યા છે તમને ઘરે, દુતી વિક્રમ શું ઉચરે.-૨૯ ઘાંચી કહે તેડી જાવ તમે, તુજ વચને મુંકુછુ અમે; પાછા મોકલજે મેરઠામ, ત્યાં લગી કરશું એનું કામ.-૩૦ સારૂં કહીને લાવી મહેલ, શની ઉતરી તેની પહેલ અદભૂત રૂપ દેખી અતિ ભલું, વચન કહે તવ વરવાતણું -31 : For Private and Personal Use Only