________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 103 શની સંચર્યો હંસ મેજર, ચિત્ર સજીવન ચેર્યો હાર; તે દેખીને બી રાય, કલંક શંકથી નાશી જાય -21 શ્રીપતી બેઠે જમવા કાજ, બેટી ગઈ રમવાને સાજ; અવસર દેખી વિકમ રાય, ચરણ ચલાવી ચંચલ જાય.-૨૨ પુત્રી પ્રેમ કરે શણગાર, નવ દેખે એકાવલહાર; શ્રીપતી જુવે ઘણું ખપ કરી, રાય જાયે તવ જાલ્ય ફરી–૨૩ કરવાલી પેઠે બાંધીયે, ચાર ગણી વાલે ગાંઠીયે, રાયજને શ્રીપતી પુછિયું, એજ તસ્કર તેણે કીજીયું.-૨૪ ચાર ગણુને છેદ્યા હાથ, ચઉટે પડિયા નવ નર નાથ; તેલી એકે . જાણું પર, કાંડુ ગ્રહીને લાવ્યા ઘેર.-૨૫ કાષ્ટ તણું કર જોડવે, પછી બેઠે ઘાણી ફેરવે; For Private and Personal Use Only