________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 102 ભાગ્ય વંત નર જાણે પેર, જમવા કારણ લાવ્યે ઘેર -15 ભજન. ભકિત ભલી સાચવે, સુખ શય્યાયે સુવા પાઠવે; પાસે ભીંત સહીત ઠામ, સારસ હંસને મેર ચિત્રામ-૧૬ દંતધાવન કરે ત્યાં રાય, શ્રીપતીને મન ઉલટ થાય મનિયા તેડાવ્યા મેલ, સુગંધીમય લાવ્યા તેલ -17 ઉષ્ણોદક ત્યા આણું નીર, તેણે નવરાવ્યું રાય શરીર; આપ્યું વસ્ત્ર લુવા અંગ, નિજ તનુ લુ રાય શરીર.-૧૮ જુવે રાજા ત્યા કોતક ધરી, નાહી તવ શ્રીપતી કુંવરી, હાર ખીટીએ મુકયે જાય, તે અવસર શની જુવે ઠામ.-૧૯ મુજ વિકી વિકમ રદય, ચંપા નગરી બેઠે થાય; સુખ શય્યાએ બેઠે સુખ કરી, તે પરાક્રમ દેખાડું ફરી-૨૦ For Private and Personal Use Only