________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 101 રૂપ ભયંકર છે વિકરાલ, લેહ મુગ્ધર કર મુકી જાલ; કેપે ચઢ નિલંબર દેવ, વિકમ બોલ્યા તતખેવ.-૧૦ સાંભલ રાજા મારૂ કામ, હુ રૂ ટાલ તુજ ઠામ, બીજો વિક્રમ બેલે વાણું, ખમજો જે બેલ્યુ અજાણ.-૧૧ પુજી પ્રણમીને લાગે પાય, સંતે નિજ થાનક જાય; પણ શંકા મન મધ્યે થાય, બહુ કાલે શની બેઠે રાય-૧૨ નિશદીન બહિતે જેને નામ; તે લાગ્યા મુજ શત્રુ શ્યામ; તેડી મંત્રીને આપ્યું રાજ, હું જાઉં પરદેશે આજ.-૧૩ પી રાજ ગયે પરદેશ, ચંપા નગરી કર્યો પ્રવેશ: શ્રી પતિને હાટે જઈ ઠ, દ્રષ્ટિથી નવ બેસી રહ્યો -14 શેઠ હાટે છે વસ્તુ અનેક, ડી વારે વેચી રહી છેક; For Private and Personal Use Only