________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખ કુશલ આસા સફલ ઉદય કુશલ ઈણ પરે કહે; ગુણ માણિ કરા ગાવતા લાખ લાખ રીઝાં તે લહે. -27 છે ઈતિશ્રી માણિભદ્રજીને છંદ સંપૂર્ણ. છે શ્રી મણિભદ્રજીકા છંદ શ્રી મણિભદ્ર સદા સમ, ઉર બીચમે ધ્યાન અખંડ ધરે; જપિયા જય જયકાર કરે. ભજિયાં સહુ નિત્ય ભંડાર ભરો-૧ જે કુશલ કરે નામજ લિયાં, આનંદ કરે દેવ આશ કીયા; સૌભાગ્ય વધે જગ સહસ્સ ગુણે, દિલ સેવ્યાદે પ્રભુ જસ ગુણ-૨ અરિયણ સહુ અલગ ભાગે, વિરુઆ વૈરી જન પાય લાગે, સંકટ શેક વિયોગ હરે, ઉણુ વેલા આપ સહાય કરે -3 ભૂત ભયંકર સહું ભાંગે જક્ષ ગણ સાયણી નહી લાગે, For Private and Personal Use Only