________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાય ચૌરાશી જાય અલગી, લક્ષ્મી સહ આય મિલે વેગી - ગુડ પાપડિયા ગુરૂવાર દીને, | લાપસિયા લાડુ શુદ્ધ મને; ધૂપ દીપ નૈવેદ્ય ધરે આઠમ દિન પૂજા અવશ્ય કરો.-૫ જેહને દિન પ્રતિ જાપ સદા, તસ સુપનાંતર મે પ્રત્યક્ષ કદા; જપિયાં સહુ જાપે આપદા, કે ઉમણું ઘર રહે ન કદા.-૬ મુહમદ સારૂં તમે જશ કરિયે, ગુણ સાયર જિસે તુમે ગુણ ભરે; શ્રી દીનાનાથ અબ દયા કરે, શિર ઉપર હાથે દિયે સખરો.-૭ ભવિયણ જે ભાવે ભજસે, કારજ સિદ્ધિ આપણી કરશે; પૂજ્યાં પુત્ર વધે દુગણ, કિણી બાતે કદિ રહે નહી ઉણ-૮ શ્રી મણિભદ્ર મનમે ધ્યા, સુખ સમ્પતિ સહુ વેગે પા; For Private and Personal Use Only