________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बाह्याभ्यन्तरविषयाक्षेपी चतुर्थ: ॥५१॥ સૂત્રાર્થ - (વાહ્યાખ્યતવિષય લેવી.) બાહ્ય અને આભ્યન્તર પ્રાણાયામોના વિષયને દૂર ફેકનારો (અતિક્રમણ કરનારો) ચોથો પ્રાણાયામ હોય છે. મહર્ષિ દયાનંદકત વ્યાખ્યા - “અને ચોથો પ્રાણાયામ એ છે કે જયારે શ્વાસ અંદરથી બહાર આવે, ત્યારે બહાર જ થોડો થોડો રોકતા રહેવું અને જયારે બહારથી અંદર આવે ત્યારે તેને અંદર જ થોડો થોડો રોકતા રહેવું તો તે “બાહ્યાભ્યન્તરાક્ષેપી' કહે છે.
(ઋ.P. ઉપાસના) “ચોથો ‘બાહ્યાભ્યન્તરાક્ષેપી' અર્થાત્ જયારે પ્રાણ અંદરથી બહાર નીકળવા લાગે, ત્યારે તેનાથી વિરુદ્ધ તેને ન નીકળવા દેવા માટે બહારથી અંદર લે. અને જયારે બહારથી અંદર આવવા લાગે, ત્યારે અંદરથી બહારની તરફ પ્રાણને ધક્કો આપીને રોકતા જાઓ.”
| (સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) ભાણ અનુવાદ-દેશ, કાળ, સંખ્યાઓથી પરિતૃષ્ટ = પરીક્ષિત જે “બાહ્યવિપય” નામના પ્રાણાયામનું ક્ષિપ્ત = વારંવાર ધક્કો દઈને અતિક્રાન્ત થવું અને તે જ રીતે “આભ્યન્તર વિપય' નામના પ્રાણાયામને દેશ આદિથી પરિઝ = પરીક્ષિત થવા પર જે મક્ષિપ્ત = વારંવાર ધક્કો દઈને અતિક્રમણ કરવું તે બાહ્ય અને આભ્યન્તર બંને પ્રકારે મક્ષિપ્ત = અતિક્રાન્ત પ્રાણ દીર્ધ અને સૂક્ષ્મ થઈ જાય છે. તપૂર્વ = બાહ્ય-આભ્યત્તર પ્રાણાયામપૂર્વક અર્થાત્ તેમનો પૂર્ણ અભ્યાસ થવાથી પૂમિનયાત્ = પ્રાણાયામની અવસ્થાવિશેપ પર વિજય કરવાથી ક્રમથી જ્યારે ઉપયો: = પૂર્વોક્ત બંને પ્રાણાયામોની ગતિનો અભાવ = નિરોધ થઈ જાય છે ત્યારે આ ચોથો પ્રાણાયામ થાય છે. દ્રિતીય તથા ચતુર્થ પ્રાણાયામોમાં અંતર) તૃતીયસ્તુ વિષયનોતો.) [જો કે ત્રીજા અને ચોથા બંને પ્રાણાયામમાં પ્રાણની બંને ગતિઓનો અભાવ હોય છે, પરંતુ બંનેમાં ભેદ છે.બાહ્ય-આભ્યન્તર પ્રાણાયામોના વિપયનું ધ્યાન ન રાખતાં જે એકદમ ગતિનો અભાવ કોઈ પૂર્વાભ્યાસ સિવાય (અચાનક) કરવામાં આવે છે, અને દેશ, કાળ, સંખ્યાઓથી રિષ્ટ = પરીક્ષિત થઈને દીર્ઘ તથા સૂક્ષ્મ થઈ જાય છે, તે તો તૃતીય = સ્તંભવૃત્તિ પ્રાણાયામ હોય છે. આથી વિપરીત શ્વાસ-પ્રશ્વાસના વિષયવિધારVT = પહેલાંથી જ દેશ, કાળ, સંખ્યાઓથી અવધારણ = પરીક્ષણ થવાથી જૂનના = અવસ્થાવિશેષોને પાર કરીને મયક્ષે પૂર્વ: = બંને બાહ્ય તથા આભ્યન્તર પ્રાણાયામોના અતિક્રમણપૂર્વક જે શ્વાસ-પ્રશ્વાસની ગતિનો અભાવ થાય છે, તે ચોથો પ્રાણાયામ છે. આ તૃતીય પ્રાણાયામથી ચોથા પ્રાણાયામની વિશેષતા
ભાવાર્થ-મહર્ષિ-દયાનંદે ત્રીજા તથા ચોથા પ્રાણાયામમાં આ પ્રકારે ભેદ પ્રકટ કર્યો છે. (૩) ખંભવૃત્તિ-“ન તો પ્રાણને બહાર કાઢવામાં આવે કે ન તો બહારથી અંદર લેવામાં
સાધન પાદ
૨૨૩
For Private and Personal Use Only