________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧). થાય, તમ તમ દુઃખ દુર જાયેરે, ૧૬. મંદીરમંડાણ મંડયારે, દાલિદ્ર દુખ દુરે છાંયા, કાતિક વદિ પડવે પરેરે, એમ એ આદરીઓ સર્વર ૧૭, પુન્ય નરભવ પામીરે, ધર્મ કરો નર ધામીરે પુન્ય રીધિ રસાલીરે, નિત્ય નિત્ય પુન્ય દીવાલી ૧૮
કલસ જિન તું નિરંજન રાજન રંજન દુઃખ ભંજણ દેવતા, ઘે સુખ સ્વામી, મુગતી ગામી, વીર તુજ પાય સેવતાં, તપ ગછ ગેયણ દિણંદ દહ દીસી દિપતે જગ જાએ, શ્રી હિર વિજ્ય સુરી દસદ ગુરૂ તાસ પાટ વખાણુએ, શ્રી વીજ્યસેન સુરિસ સહ ગુરૂ વિજ્યદેવ સુરીસરૂ, જે જપે અહનિસ નામ જેહને, વર્ધમાન જીણેસરા, નીરવાતવન મહીમા ભુવનવીર જીનનું જે ભણે, તે લહે લીલા લબ્ધી લખી શ્રી ગુણ હરખ વધામણું ૧૨૫. છે ઇતિ શ્રી વિર નિરવાણુ સ્તવન સંપુણમ્ શ્રીરસ્તા
અથ શ્રી અષ્ટમી જીન સ્તુતિ. અષ્ટમી. જીન ચંદ્ર પ્રભુ નમીએં, અષ્ટ મહાપદ દુરે દમીએ, દુર ગતિમાં નવિભમીએ, મહસેનનંદન જનગુણે રમીએ, અષ્ટ મહાભય ભાવાડ સમીએ, દુઃખ
For Private and Personal Use Only