________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. (૫૨) દેહગતી દમીએ, અષ્ટ મંગળજસ આગળ રાજે, ચંદ્રલંછન જસ ચરણે છાજે, જગજસ પડહે વાજે, અષ્ટ કર્મભડ સંકટ ભાજે, પ્રાતિહારજ આઠવીરાજે; અષ્ટમી દીનતપ તાજે. ૧ અષ્ટાપદ નવરનાં વદે, જેહને પ્રણામે અસુર સુરદા; જસગુણ ગાએ નરિ દે, વંછીત પુરણ સુરતરૂ કંદો, નાવ ભગત ચંદા જીનચંદે, જિમ પામે આણંદ, અતિત અનાગતને વર્તમાને, ઝીણોવિસી બહોતેર માને, તેહને ધરીએ ધ્યાને, પ્રહર ઉઠી નીત કીજે માને, દીન દીન વાધે અતિ ઘણે વાનો, અષ્ટમી દીન સુપ્રધાને. ૨. સુખદાઈ નવરની વાણુ ભાવ સહિત એ ઉલટ આણું, તેની સુણે ભવિપ્રાણ, મદમઠ રહરસ પરણિ, સરસ કોમળ સુધા સમાણું, અભિનવ ગુણમણું ખાણું, ચૅદ પુરવને અંગ ઈગ્યા, દસ પઈમાં ઉપાંગહ બાર, છે છે મુલ સુત્રચાર, નદીને અનું જોગ દ્વાર, એ સવિ સમયતણું અધીકાર, અષ્ટમી દિવસ વિચાર, ૩ ચંદ્રપ્રભુ જન સેવક જક્ષ, વિજય નામેજ છે પરતક્ષ, સમકિત ધારીદક્ષ, ચઉવિ સંધતણી જે લક્ષ, તસકામીત દેવે સુરવૃક્ષ, વારે વિઘન વિપક્ષ, અષ્ટ મહાસીધી ભેગ અપાર, અષ્ટ દિવસે કીતિ વિસ્તાર,
For Private and Personal Use Only