________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯) સ્વારથ વાદી. ૩ કે ગુણવંત મહંત સંત, મહામુની રૂડા, મુખ મીઠા માયા વિઆ મનમાંહે કુડા, કરસ્ય મહામાંહે વાદ પરવાંદે નાસિ, બીજા સુપન તણે વીચાર ઈમ વીર પ્રકાશે. ૪ કલ્પવૃક્ષ શરીખા હે, દાતાર ભલેરા, દેવ ધર્મ ગુરૂવાસના, વરિ વારીના ચેરા, સરલ વૃક્ષ સવીને દેઈ, મનમાં ગહગહતા, દાતા દુરલભ વૃક્ષરાજ, ફલ ફુલે પત્રે હતા૫ કપટી જીન મતી લેંગીયા, બબુલ સરીખા, ખીર વૃક્ષ આડા થયા જીમ કંટક તીખા દાન દેતાં વારસ્ય, અન્ય પાવન પાત્રે ત્રીજા સુપન વીચાર કહે જીન ધરમ લીધા રે. ૬ સિંહ કલેવર સારીખે જનસાસન સબળે, અતી દુર દાંત અગહનીય જીન વાયક જમલો, ૫ર સાસન સાવજ અજ તે દેખીને કંપે, ચઉથા સુપન વીચાર એમ ઇન મુખથી જંપે. ૭ ગછ ગંગાજલ સારીખે મુકી મત હીણ, મુનિ મન રાચે ડીકરે, જીમ વાયસ દીણા, વંચક આચારજ અનેક તીખું ભાલવીયા, તે ધર્મતર આદરે જડમતી બહુ ભાવીયા. ૮ પંચમ સુપન વીચ ૨ રાહ શુઓ રાજાને છેડે સેવન કુંભ દિડ, મેં જે શણું કાને, કેકે મુની દરીસણ ચારિત્ર, જ્ઞાન પુરણું દેહા, પાલે
For Private and Personal Use Only