________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પચાચારને છાંડી નીજ ગેહા. ૮ કે કપટી ચારીત્ર વેષ લઈ વિપ્ર તારે, મેલે સુવન કુંભ છમ, પિંડ પાપે ભારે, છડા સુપન વીચાર એહ, સાતમે દીવસ ઉકરડે ઉતપતી થઈ, તે શું કહ્યું છેનવર. ૧૦ પુન્યવંત પ્રાણી હાસ્ય પ્રાહિં મધ્યમ જાત, દાતા ભેટતા સીદ્ધીવંત નીરમલ અવદાત, સાધુ અસાધુયતી વદે, તવ સરીખાં કાજે, તે બહુ ભદ્રક ભવિયણે સ્ય એલંબે દીજે. ૧૧ રાજા મંત્રીપરે સુસાધુ આપો પુગોપી, ચારીત્ર સુદ્ધા રાખસ્યું સવી પાપ વિલેપ, સપ્ત સુપન વીચાર વિર જીનવર એમ કહ્યું, અઠમ સુપન તેણે વિચાર સુણ મન ગહે ગહેઓ ૧૨. ન લહે જીન મત માત્ર જેહ, તે પાત્ર ન કહીએ, દીધાનું પરભવે પુન્ય ફલ કાંઈ ન લહીએ, પાત્રાપાત્ર વીચાર ભેદ લેલા નવી લહસ્ય, પુન્યાર્થ તે અર્થ આથી કપાત્રે દેસે. ૧૩ ઉખર ભુમી દુષ્ટ બીજ, તેહને ફલ કહીએ, અષ્ટમ શુપન વીચાર એમ રાજા મન ગહિ, એહ અનાગત સહુ સરૂપ, જાણું તેણે કાલે, દીક્ષા લીધિ વીર પાસ રાજા પુન્ય પાલે ૧૪
For Private and Personal Use Only