________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ ) કહ્યુ... પ્રભુ પ્રત્યખ્ય દેવ, મુજનેરે મુજનેરે સુપન અર્થ સથી સાચલેાર. ૫ ગજ. ૧ વાનર ૨ ખીક્કુમ ૩, સિદ્ઘ ૪ વાયસ પ ઘડારે ૬ કમલ ૭ બીજ ૮ઇમ આર્ડ, દેખીરું દેખીર, સુપન્ન સભય મુઝમન હુરે. ૬ એખરી ખીજકમલ અસ્થાનકિ સિદ્ધનારે, જીવ રહિત શરીર સાવનરે સેવનરે કુંભમલીન એસ્યુ ટેર, ૭ વીર ભણે ભૃપાલ સુણા મન થીર કરીદે, સુણી અરથ સુવીચાર હિયડેરે હિયડેર ધરચા ધર્મ ધુરધર, ૮ ॥ ઢાલ ૪ શ્રી
શ્રાવક સિન્ધુર સાફીખા, જીનમતના રાગી,ત્યાગી સહુ ગુરૂદેવ ધર્મ, તત્ત્વે મતી જાગી, વિનય વિવેક વિચારવત, પ્રવચન ગુણ પુરા, એહવા શ્રાવક હાઇ સીમતીમંત સનુરા, ૧ લાલચી લાગા થ્રેડલે, સુખી રાચી રહિઆ, ઘરવાસે આશા અમર, પરમારથ ક્રુહિયા, વ્રત વૈરાગ થકી નહી, કાચ લેસ્ચે માહે, ગજ સુપને ફલ એહને, નેહ નવિ મન માંહિ. ૨ વિનર ચંચલ ચપલ જાતી, સરખા સુની માટા, આગલ હાસ્ય લાલચી, લેાલી મન ખાટા, આચારજ આચાર હિષ્ણુ, માહિ પરમાદી, ધર્મ ભેદ કરસ્યે ઘણા, સેહેજે
For Private and Personal Use Only