________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
કુલ પાણિ અનાણું અહો બુઝ તુક કૃપા પર પામી ન સંભે. ૮ મુની. સંગમિ પીડીઓ પ્રભુ સજલ લેણે ચિતવે છુટાસ કીમ એહે, તાસ ઉપરિ દયા એવડી સી કરી, સાપરાધે જને શબનેહ, ૯ મુનિ એમ ઉપસર્ગ સહતાં તરણીની તવ રીસ, સા. ધ ઉપરિ આધક પખ્ય એકે, વિર કેવલ લલું કર્મ દુઃખ સવિ દલું, ગહ ગહ્યું સુરભી કર નર અનેકે. ૧૦ મુની. ઇંદ્રભૂતિ પ્રમુખ સહસ ચઉદસ મુની, સાહણી સહસ છત્રીસ વિહસી, ઓગણસડી સહસ લાખ શ્રધાલયા, શ્રાવિકા વિલખ અઢાર સહસી. ૧૧ મુની. એમ અખીલ સાધુ પરીવારસુ પર, જલધિ - ગામ જિસ્ય ગુહર ગાજે, વિચરતા દેશ પરદેશની આદેશના, ઉપદેશ સયલ સંદેહ ભાજે. ૧ર મુની.
|| હાલ ૨ કી.
વિવાહલાની દેશી હવે નિય આય અતિમ સમેજાણીયા, શ્રી જિનરાયરે, નયરીઅ પાપાઈ આવિઆ રાજ સમાજને ઠાઈ, હસ્તી પાલગ રાય દિઠડા, આવિયા આંગણ બાર, નયણ કમલ દેઈ વિહસીયા, હરસીલાં હેડા
For Private and Personal Use Only