________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ણિપત્ય પદારવૃંદ ઈંદ્ર ભુતિ પ્રમહંસ મુચકું, કૃતકુશલ કૌટી કલ્યાણ કંદ ૧ મુનિ. મનરંજણે સયળ દુઃખ ભંજણે, વિરવર વર્ધમાને જિદ મુગતિ ગતિ જિમ લહિતિમ કહું સુણ સહિ, જિમ હૈયે હર્ષ હેડે આદે. ૨ મુનિ કરીએ ઉદઘોષણા દેશપુર પાટણ, મેઘ જિમ દાન જળ બહુલ વરસી; ધણ કણગ મેતિયાં જગમગે જોતીયાં જિન દેઈ દાન ઈમ એક વરસી. ૩ મુનિ. દય વિણતેય ઉપવાસ આદે કરી, મૃગશિર કૃષ્ણ દશમી દહાડે સિદ્ધ સાહમા થઈ વીર દિક્ષા લેઇ, પાપ સંતાપ મળ દુર કાઢે. ૪ મુનિ. બહુલ બંભણ ઘરે પારણો સામીએ, પુણ્ય પરમાન્ન મધ્યાન કીધું ભુવનગુરૂં પારણું પુણ્યથી ખંભણી, આપ અવતાર ફળ સયલ લીધો. ૫ મુનિ. કર્મચંડાળ ગોસાળ સંગમ સુર, જિણે જિન ઉપરે ઘાત માંડયે એવો વૈર તે પાપી આસી કર્યો, કર્મ કડિ તું હિજ સબળ દડ, ૬ મુનિ. સહજ ગુણ રેશિ, નામે ચંડકોશિયો, જિનપદે સ્વાન જિન જેહ વળગ્યા, તે તે બુજવ્ય ઉદ્દયા ઉરગપતિ ધલા પાપથી અતિહિં અલગે. ૭ મુનિ. વેદીયા મિત્રીયા માલગિં થેદીઓ ભેદિઓ તુઝ નવિ ધ્યાન કુંભે,
For Private and Personal Use Only