________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) મઝારે. ૧ ભલે ભલે પ્રભુજી પઘારીઆ પાવસિ પાવન કીધરે, જનમ સફલ આજ અમતણ, અમર પાઉલા દીધા, રાણુ રાય જિન પ્રણમીયા, મેટે મેતિડે વધાવીરે, જિન સનમુખ કર જોડીયા, બદડલાં આગલે આવીરે. ૨ ધન અવતાર અમહારડે, ધન દિન આજને એહરે, સુરતરૂ આંગણે મેરીઓ, મેતી અડે વુડલે મેહર, આશું અમારે એવડે પુરવ પુન્યનો જગર, હિયડલ હેતે હરસીઓ જોજન મલીયે સંગરે. ૩ અતિ આદર અવઘારીય ચરણ ચેમાસલું રહિયારે રાય રાણી સુરનર સવે, હીયડલા માંહે ગહગાહીઆર, અમરતથી અતી મીઠડી સાંભલી દેશના જીનનીરે, પાપ સંતાપ પર થયે સાતા થઈ તન મનનિ. કઇંદ્ર આવે આવે ચંદ્રમા આવે નર નારિના વૃદર, ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી નાટીક નવ નવા રે, જિનમુખ વયણની ગોઠડી તિહાં હાઈ અતિ ઘણું મીઠી, તેહ નર તેહીજ વરણ જિણે નીજ વયણલે દીઠીર. ૫ ઈમ આણું દે અતિ કમ્યા શ્રાવણ ભાદ્ર આશેરે, કૌતક કોડીલે અનુકમે આવિ-લે કારતક માસરે, પાખીય પર્વ પનોત હિત પુન્ય પ્રવાહર, રાય અઢાર તિહા મિલ્યા
For Private and Personal Use Only