________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
G
(૯) માહે. ૪ તિહાં નીલરત્નમય પાન, તારણુ બાંધ્યાં છે પ્રધાન; મણિયણનાં ઝુમખાં ઝુમે, નિરખતાં લેાચન મે. ૫ શબે ચંદ્રોદય નવરંગી, ચિત્રકારી વિચિત્ર અભંગી; ફુવારા જળ ઉછળતા, જેવા બહુ લેક તે મળતા. ૬ એહવી મંડપની જે ાભા, નિરખેને રહે થિર ચાલ્યા; અહા રાત્રીએ મડપ રચિયે, મણીક ચણ રચણે પચીયા. ૭ તેમ પ્રસેનજિતને ગેહ, મડપ રચિયા સસને; ઇંદ્રાણિએ મંડપ કીધા, માનુ બિહુ જણ વાદ એ લીધા. હવે મહેાચ્છવનુ મ ડાણ, કરે અશ્વસેન મહિરાણ; તાલ ચર ભાડ નાટકિયા નિત ખેત્ર કર તિહાં મળીયા. ૯ જન જેવાને સહુ આવે, મનમાં બહુ આનંદ પાવે, કૃષ્ણાગરૂ પ રચાવે, શળ યુલારિ સિંચાવે. ૧૦ધર ઘર તારણુ બધાવે,કુ કુમ હાથા દેવરાવે; પુરજનને હર્ષ ન માવે, નારી ધવળ મંગળને ગાવે, ૧૧ ત્રિક ચાચર મ`ચર આવે, નિત નાટક નવ નવ થાવે; ઘણા છંદે વાજા વાજે, તિણે નાદે મ્ બર ગાજે, ૧૨ અમારી પડતુ વજડાવે, તિહાં અભયદાન દેવરાવે; ભેજનની ભક્તિ બનાવે, બંદીજન ાખરૂદ સુણાવે. ૧૩ ઈમ દ્રવ્ય મગળ ઉપચાર, સાચવ્યા સહુ કુળાચાર; હવે પીઠીના વ્યવહાર, કરે રંગે બહુ વસુધાર ૧૪
For Private and Personal Use Only