________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
દોહા શાંતિક પિષ્ટિક કરમનાં, વાડવ કરે વિધાન વરઘ-- રને કન્યા ઘરે, માતક પુજા દનિ. ૧
તે ઢાલ ૬ થી છે (માડી મહી વેચવા કેમ જઈએ-એ દેશી. )
સાત નવને અગીઆરમી વરધેરે, અથવા વળી તેરમી વધેર, વરૂ વહુને તિહાં હુલાવેરે, તૈલાભિષેક કરાવેરે. નિજ નિજ મંડપ બેસારીરે, મળી કુળવૃદ્ધ બહુ નારીરે, વર ઘરથી તૈલને ધાન્યરે, કન્યા ઘર લાવે સગાનરે ૨ તિમ વધુ ઘરથી વર ગેહેરે, તૈલ ધાન્ય લાવે સસનેહેરે, તેને પકવાન તાંદુળ આપેરે, ઈમ કુળ આચારને થાપેરે. ૩ કઇ કૃતિકા લાવે અમુલ્યરે, લાવે ત્રિક ચાચરની ધુળ કઈ લાવે નવાણનાં પાણી રે, કુળ કુળની એ રીત પ્રમાણ રે. ૪ હવે વાને ઘાલી કેમારી, પીઠી ચોળે કુમરીને ઇંદ્રાણુરે; તવ ગાન કરે સુરબાળારે, તીમ કુલબાલા સુર કમાલારે. ૫ બે ચાર નિકાયની દેવીરે, પીઠી લઈ પ્રભુ પદસેવિરે; અને અને હસતી લેરે, વરને પીઠી સહુ ચગેરે. ૬ ઇશાનંદની ઇંદ્રાણી, તિમ ચમરેદ્રની ધણીયાણી,
For Private and Personal Use Only