________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનિક, વ્યંતરના હવે ઇંદ્ર સબર થઈ તિમ આવિને, નમે પ્રભુ પદ અરવિંદ. ૭ સુર્ય આવે આવે ચંદ્રમા, ભુચર ખેચર વૃદ; સહજ સંકીરણ તિહાં થયો, વર્યો અમંદ આનંદ, ઇંદ્રહકમથી દેવતા, પુરે દ્રવ્ય અપાર, મંડપ રચે હવે રંગથી, તેહ ભાંખું આધકાર. ૮
દેહા, ધનદ ભંડારી ઈંદ્રને, રત્ન પુદગળ લેઈ સાર ઉત્તરવઈકિય પરિણમી, મંડપ રચે મહાર. ૧
છે ઢોલ ૫ ની . ( કહેજી બ્રાહ્મણ કિહાંથી આવ્યા, કાગળિયા તે
શાનારે લાવ્યા –એ દેશી) કરે મંડપ રચવા વારૂ, નવા ખડે રરે દિદારૂ ખડે ખડે નવ નવા રંગ, મણિમય ચિત્રામ અભંગ.૧ પાવડિયાં તે બાંધ્યાં લગતાં, કંચનમય ચિહુ દિશે ફગતાં ઇંદ્રનીલ મણિનું તળીયું, માનું જલદ જળે આવી મળીયું. ૨ તે ઉપર રાયણના થંભ, પુતળી કરે નાટારંભ ફાટીકની ભાત વીરાજે, પ્રતીબીબ તે બેઠાં સમાજે. ૩ મોતીની ગુંથી છે જાળી, જન જોવે નયણે નીહાળી, ચોબારો મંડપ સેહે, જોતાં સુર નરનાં મન
For Private and Personal Use Only