________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી, અને હું આજ; ફરમાવે મુજને તમે, જે અમ સરિખું કાજ. ૧ ત્રિભુવનપતિ વિવાહનું કરણી, મહેસું તે કરશું કામ અમે ઈહાં લેશું લાહ એહ, તમે નિશ્ચિતપણે રહો, એમ કહી કરે આદેશ, ધનદ પ્રત્યે કહે; અનોપમ મંડપ કરે શુભ વેશ ૧ વળિ અશ્વસેન મહિપતિને, રયણે ભરે ભંડારતિઓ પ્રસેનજિત રાયને, એ અમ આણા સાર ઇંદ્રાણી કહે ઇંદ્રને, લેશું કન્યા કામ કરશું ભવ સફળો અમે, એ અવધારી સ્વામ. ૩ આ શું અમારે એવડું, પુરવ ૫યને વેગ ભુવનપતિવિવાહનો ઉત્સવને ઉપભેગ; સુરગતિમાંવિવાહનિ કરણ નથી મહારાય નરભવને એ ઓરતે; આદરશું અમે આજ. ૪ અમચા નાથના હાથમાં, દેશું કન્યાદાન ફરી ફરી અવસર એહ, નહિ આવે એ પ્રધાન હર્ષ નહી વિવાહ સમે, સ્ત્રી જનને સુવિશેષ; તે માટે હે સાહિબા, આપ તુમે આદેશ. ૫ હસતો ઇંદ્ર કહે તુમે, સાચું બોલ્યાં સુક્ત, કન્યાકામ કરે જઈ પુરા મનની ઉક્ત, ઇંદ્રાણિ આવ્યાં તિહાં, પ્રસેનજિતને ગેહ, શ્રીફળ કન્યા હાથમાં, આપે ધરિને નેહ. ૬ પ્રભાવતિ લાડી તણ, પુરે મનના કોડ, સુરસુંદરી વહુ જેહથી, સેવે હેડ હેડ, ભુવનપતિ
For Private and Personal Use Only