SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Passive Passive ૧૪૭ ૭. ભાવેઢેગ, ભાવક (ન. ભો.] અ. ક. (૧) ૧૪૨: નટને ભાગ ઉત્તમ ભાવનારૂપ હોવો જોઇએ પાત્રના ભાગ જોડે સમભાવ થરે, પિતાના ભાઠેગથી સ્વકીય બનેલે હે નહિં. (મૂળ અંગ્રેજી:-His i, e. the actor's passion must be ideal, sympathetic). (૨) ૧૮૩: તેમ હમારા હાથ વડે જાણે હવાને ખૂબ શહેરી નાખતા હો-આમ, આમ-તેમ પણ ના કરશે; પણ તદ્દન મૃદુતાથી હેનો ઉપયોગ કરજે, કેમકે હમારા ભાવોદ્રેકના ધસતા પ્રવાહમાં, વાવાઝોડામાં, અને તેફાનમાં, હમારે હેવી સમધારણ વૃત્તિ મેળવવી અને પેદા કરવી જોઈયે કે તેથી એ ભાદ્રકમાં સુંવાળાપણું આણે, (મૂળ BMW:--Nor do not saw the air too much with your hand, thus; but 118e all gently; for in the very torrent, tempest and as I may say, whirlwind of your passion you must acquire and beget a temperance that may give it smoothness.). ૮. અનુરાગ [ દ. બી.] Passive, ૧. સ્થિર [મ, ન.] જુઓ Active. ૨. અજ્ઞાત, કર્મધારક, ફલરૂપ અમે કઈ જાણતા ન હતા. એ વખતે મેં એ હીલચાલને “પસીવ રિઝીસ્ટન્સ અને નામથી ઓળખાવી. લડત જેમ આગળ વધતી ગઈ તેમ પેસીવ રિઝીસ્ટન્સ નામથી ગૂંચવાડો થતો ગયો અને આ મહાન યુદ્ધને અંગ્રેજી નામે જ ઓળખાવવું એ મને શરમભરેલું લાગ્યું. વળી કેમની જીભે એ શબ્દો ચઢી પણ ન શકે એવા હતા. તેથી “ઇન્ડયન ઓપીનીઅન'માં સારામાં સારા શબ્દ શોધી કાઢે તેને સારૂ એક નાનું સરખું ઇનામ જાહેર કર્યું. તેમાં કેટલાંક નામો આવ્યાં. આ વખતે લડતનું રહસ્ય “ઈન્ડિયન ઓપિનિઅન'માં સારી રીતે ચર્ચાઈ ગયું હતું તેથી હરીફેની પાસે શોધ કરવાને સારું પ્રમાણ માં પૂરતો સામાન હતો એમ કહી શકાય. મગનલાલ ગાંધીએ પણ એ હરીફાઈમાં ભાગ લીધે. તેમણે સદાગ્રહ નામ મેકવ્યું. એ શબ્દ પસંદ કરવાનું કારણ જણુવતાં તેમણે લખ્યું કે કોમની હીલચાલ એ એક ભારે આગ્રહ છે અને એ આગ્રહ સ૬ એટલે શુભ છે તેથી તેમણે એ નામ પસંદ કર્યું છે. મેં એમની દલીલને સાર ટૂંકામાં આપેલ છે. મને એ નામ પસંદ પડયું છતાં હું જે વસ્તુ સમાવવા છતે હતે એને સમાવેશ તેમાં નહોતો થતું તેથી મેં ૬ ને હું કરી તેમાં ચ જોડીને “સત્યાગ્રહ ” નામ બનાવ્યું. સત્યની અંદર શાંતિને સમાવેશ માની કંઈપણ વસ્તુને આગ્રહ કરતાં તેમાંથી બળ ઉત્પન્ન થાય છે તેથી આગ્રહમાં બળને પણ સમાવેશ કરી હિન્દી હીલચાલને “ સત્યાગ્રહ” એટલે સત્ય અને શાંતિથી નીપજતા બળનું નામ આપી ઓળખાવવાનું શરૂ કર્યું અને ત્યારથી પસીવ રિઝીસ્ટન્સ શબ્દનો ઉપયોગ આ લડતને અંગે બંધ કર્યો તે એટલે સુધી કે અંગ્રેજી લખાણોમાં પણ ઘણી વખતે પેસીવ રિઝીસ્ટન્સનો ઉપયોગ તજી સત્યાગ્રહ અથવા તો કંઈ બીજા અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ૨. સાત્ત્વિક પ્રતિયુગ [ ઉ. કે. ] સ. ૧૯, ૧૫ મિ. ગાંધીની સરદારી નીચે આપણું બધુએ આ હક્કનું સંરક્ષણ કરવાના આગ્રહ ઉપર આવી ગયા છે. આ ચે. શા. ૨૧૫ઃ નાયુપ્રત્યક્ષ બધા કાંઈક કાર્યકર્તવસ્વરૂપ છે, ફલ અથવા કાર્યરૂપ નથી. . અક્રિય [ અજ્ઞાત] ૪. બેઠું [મે. ક. નવજીવન ૫. અચેષ્ટ [ન. ભો] શિવલિની, પુરસ્કરણ, ૩૯. ૬. વિધેય, ઉદાસીન [ કે. હ. અ. ન.] Passive resistance, ૧. સત્યાગ્રહ [ મો. ક.] * સ. ઈ. ૧, ૧૪૫: કોમના આ ઇરાદાને અથવા હીલચાલને શું નામ આપી શકાય એ For Private and Personal Use Only
SR No.020541
Book TitleParibhashik Shabdakosh Part 02
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1931
Total Pages112
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy