SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Passage Passion ન્યા શા. ૪૭: (૧) નિર્દેશ સર્વદશી કે | એકદેશી હોય છે; નિર્દેશને આ નિર્ણય કરવામાં જે ઘરમાં કામ લાગે તેને પ્રદેશ એવું નામ આપવામાં આવે છે. (૨) સર્વદેશી અને એકદેશી એ શબ્દને બદલે પૂર્ણ, અપૂર્ણ સર્વતંત્ર તંત્ર ઇત્યાદિ નામ પાશ્ચાત્ય લેખકે વાપરે છે. Particular proposition, l. એકદેશી નિદેશ [મ. ન. ન્યા. શા. સદર ] ૨. એકદેશીય વાકય [ રા. વિ. ] પ્ર. પ્ર. ૧૦૦: આપણે વાકને સવશીયા અને એકદેશીચ કહ્યાં છે. સર્વદેશીયમાં કર્તાપદવાઓ સર્વ વ્યક્તિઓને નિર્દેશ છે અને એકદેશીયમાં કર્તપદવાઓ સર્વ નહિ પણ ઓછી વ્યક્તિઓને નિર્દેશ હોય છે તે ઉપરથી એ નામો આપણે એ વાકયોને આપ્યાં છે. ૨. અલ્પગ્રાહી નિર્દેશ [મ. ૨.] અ. ન્યા. હવે આપણે નિયત નિર્દેશને વિચાર કરીએ. તેમના ગુણાનુસાર અને પરિમાણાનુસાર વર્ગો થાય છે. ગુણાનુસાર તેઓ કાં તો અસ્તિત્વવાચક અથવા અભાવવાચક હોય છે, અને પરિમાણાનુસાર તેઓ કાં તે સર્વગ્રાહી universals અથવા અલ્પગ્રાહી (ખ) હેય છે. Fallacy of particular premisses, એકદેશાવયવ [મ. ન. ન્યા. શા.] Passage, વાક્યસમૂહ [ ન. ભે. ] અ. ક. ૧૯૧: અલબત, હેવા કેટલાક વાકયસમૂહ હોય છે કે હેમાં વિચાર અને વાણી ભાવના પ્રવાહથી તણાયાં જાય છે અને પૂર્ણ રીતે એકબીજા જોડે મિશ્ર થઈ જાય છે. (મૂળ અંગ્રેજી:-Of course there are passages in which the thought and language are borne along by the stream of emotion and completely intermingled.) Passion ૧. ભાવ [ ન. લા. ] જૂ, ન. ગ. ૩૨૮: ગાથાઓ છંદગી તથા સંસારી રીતભાતનું બરાબર ચતાર આપે છે. અને મનના જે ભાવ (pp.) તે પૂરા છે કે ! અધુરા કે ખેડવાળા એ તે શોધી બતાવે છે. ' ૨. આવેગ, રાગ [મ. ન.] ચે. શા. : (૧) જુઓ Enlightened, (૨) ર૨૯. ૩, મનેરાગ [૨. મ.] ક. સા. ૨૯૪: શબ્દ ગઠવવાની કે અર્થ કહાડવાની ચતુરાઈ દર્શાવનારાં અને સાધારણ મનોરંજન કરવાના ઉદ્દેશવાળાં જે પદ્ય લખાણેને ગુજરાતી ભાષામાં કવિતા કહેવામાં આવે છે તેને ઠેકાણે ઈગ્રેજી ભાષાની અન્તઃાભ (Emotion)થી ઉત્પન્ન થતી, મરાગ (D.) થી પણું, અને ભવ્ય કલ્પના વડે કુદરતમાં રહેલાં અદ્દભુત સત્ય, સૌન્દર્ય અને પ્રભાવ સાદી પણ મનહર ભાષામાં દર્શાવનાર કવિતેની પદ્ધતિ દાખલ કરવાની જરૂર છે. ૪. રસાભિનિવેશ [બ. ક.] યુ. ૧૯૮૦, અષાડ, ૩૬ હાજતે (appetites vien 1131011a (sentiments અને રસાભિનિવેશ ( pp.) અને રસિકતા ( taste) તથા શુદ્ધ બુદ્ધિ વ્યાપાર વા પર્યપણું (ફિલસુફી)માંથી ભાવનાઓ (ideals) પ્રસ છે, તેમ તેમ, ચારિત્ર્યવિશુદ્ધિ બંધાતી આવે છે. ૫. હૃદયભાવ [ન. ભો.] કૌ. ૧. ૧, ૩૫ઃ પાલ્વે વળી કહ્યું છે narrative 24491 descriptive 2441c વૃત્તાન્ત અથવા પ્રકૃતિસ્વરૂપના વર્ણનવાળાં કાવ્યનો પણ સંગ્રહ lyrieમાં થઈ સકે; માત્ર એટલું કે હેમાં rapidity of movement (સગ સંચલન ) brevity (સંક્ષિપ્તતા), અને colouring of human passion (માનવના હૃદયભાવની છાયા), આવવાં જોઈએ. ૬. ચિદ્રસ, બદ્ધરાગ [ બ. ક.] લિ. ૯-૧૦ઃ જાણીતો વિવેચક હેઝલિટ લખે છે, કવિતા કલ્પના અને ચિસોની વાણી છે. કવિ કિસને ગુરુમિત્ર લે હુંટ લખે છે, કવિતા સત્ય સિંદર્ય અને શકિતના બદરાગને ઉદગાર છે, જેમાં વાક્યો કલ્પના અને લાલિત્યથી લસી રહે છે, અને વાણી વિવિધતામાં એકતા સાધતી પ્રમાણમાધુર્યમાં વહે છે (ચિસો =pp. બદ્ધરાગ=p. ) For Private and Personal Use Only
SR No.020541
Book TitleParibhashik Shabdakosh Part 02
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1931
Total Pages112
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy