SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજે પ્રકાર ૧૦૦ કાગદી લિંબુ કા શેર ધેયેલું મીઠું. ૧૨ રૂ. ભાર સૂકાં મરચાં. ૩ રૂ. ભાર મરી. ૯ રૂ. ભાર રાઈ. ૯ રૂ. ભાર મેથી. ૨૦ રૂ. ભાર મીઠું તેલ. ૬ રૂ. ભાર જરૂ. ૧ શેર લીલાં મરચાં. ૧૫ રૂ. ભાર આદાનો રસ. ૩૦ રૂ. મીઠું તેલ. ૩૦ રૂ. ભાર મીઠું તેલ. ૧૫ રૂ. ભાર જીરૂં. ૬ રૂ. છોલેલું લસણું. ૧ રૂ. ભાર મેથી. ૧ મૂઠી મિઠે લિંબડે. એક મોટું તપેલું ચૂલા ઉપર મૂકી તેમાં બાવીસ શેર પાણી રેડવું ને નીચે તાપ કરો. પાણી ઉકળે એટલે વાસણ નીચે ઉતારવું અને તેમાં કાગદી લિંબુ નાખવાં, ને એક મિનિટ પછી દરેક લિંબુની દીટા સૂધી ચચ્ચાર ચીરિ કરવી. પિોણા પાંચ શેર મીઠું તડકે નાખી દળાવવું. તેવી જ રીતે બાર રૂપિયા ભાર સૂકાં મરચાં, ત્રણ રૂપિયા ભાર મરી, નવ રૂપિયા ભાર મેથી, તેટલી જ રાઈ અને છ રૂપિયા ભાર જીરૂં, આ સર્વ જણસો વીસ રૂપિયા ભાર મીઠા તેલમાં સાંતળી કાઢી ઝીણી વાટી રાખવી. આદાને પંદર રૂપિયા ભાર રસ અને સવા શેર ઝીણાં સમારેલાં લીલાં મરચાં એકઠાં કરી, તેમાં ઉપરનું મીઠું અને મસાલાને ભૂકો મેળવી, એ બધો મસાલો ત્રીસ રૂપિયા ભાર તેલમાં ભેળવી દેઈ ઉપરના લિંબુમાં ભરો. - ચૂલા ઉપર એક વાસણ મૂકી તેમાં ત્રીસ રૂપિયા ભાર મીઠું તેલ નાખવું. તેલ કકડે એટલે તેમાં છ રૂપિયા ભાર છોલેલું લસણ, દોઢ રૂપિયા ભાર જીરૂં, તેટલીજ મેથી અને એક મૂઠી મીઠા લિબડાનાં પાંદડાં નાખી, વઘાર થાય એટલે તેમાં ઉપરનાં લિંબુ નાખી ઉછાળીને તે ઢાંકી દેવું. અથાણાને વળકે વળે એટલે તેને એક બરણીમાં નાખી દઈ મહે બંધ કરી તે બરણી For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy