SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૧) ત્રીજે પ્રકાર. ૬ શેર આમળાં. ૬ શેર લીલાં મરચાં. ૬ શેર મીઠું. ૩૦ રૂ. ભાર મેથીને ભૂકે. ૧પા રૂ. ભાર લાલ મરચાં. ૧ રૂ. ભાર હિંગ. ૧૫ રૂ. ભાર ભાર ઘી. ૧ રૂ. શેર સારૂ મીઠું તેલ. , ચિત્ર માસમાં સવાછ શેર સારાં આમળાં લાવી, ગરમ પાણીમાં નાખી ચાર કલાક સૂધી પલાળી રાખવાં. પછી તેમાંથી કાઢી લઈ ખાંડણિયામાં જરાક કૂટવાં, અને અંદરના ઠળિયા કાઢી નાખવા. પછી એક કલાઈના વાસણમાં સવાછ શેર લીલાં મરચાં અને તેટલું જ મીઠું તથા ઉપરનાં આંમળાં નાખી, એ સર્વ એક સાન કરવું; અને તે વાસણનું મોં બંધ કરી દેઈ આઠ દિવસ સૂધી એમને એમ રહેવા દેવું. સદરહુ અથાણું થાય એટલે તેમાં ત્રીસ રૂપિયા ભાર મેથીને ભૂકો, સાડા પંદર રૂપિયા ભાર લાલ મરચાં, અને એક રૂપિયા ભાર હિંગ, એ ત્રણ પદાર્થ પંદર રૂપિયા ભાર ઘીમાં સાંતળી એકસાન કર્યા પછી તે અથાણા ઉપર દેઢ શેર સારૂ મીઠું તેલ ઉભું કરીને રેડવું અને તે વાસણનું હે બંધ કરી દેઈમૂકી છાંડવું. થો પકાર, ૪ શેર ધોયેલું મીઠું. ૪ રૂ. ભાર મેથી. ૪ રૂ. ભાર જીરૂં. ૬ રૂ. ભાર રાઈ. ૧૯ શેર છાશ. ૧૫ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર લસણ, ૧૨ રૂ. ભાર સૂકાં મરચાં. ૪૩. ભાર હળદર. ૨૫ રૂ. ભાર મીઠું તેલ.' ૨૫ શેર મેટાં પાકાં આમળાં. ૯ માસા જીરૂં. ૩ રૂ. ભાર રાઈ. ૯ માસા મેથી. For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy