________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
પાંચમો પ્રકારગળવા આવેલી સે કેરીઓ સ્વચ્છ પેઈને ઉપરની છાલ છેલી નાખવી. પછી તેને કાપી તેના ગેટલા કાઢી નાખી નાના કકડા કરવા, અને આ કકડા સવા શેર દળેલા મીઠામાં મસળવા. પછી છ રૂપિયા ભાર તળેલાં સૂકાં મરચાં અને સાડાચાર રૂપિયા ભાર મેથી. એ બે રકમે ખાંડણીમાં ખાંડી તે તથા ત્રણ શેર પાંચરૂપિયા ભાર લીલાં ઝીણું સમારેલાં મરચાં, એમાં ઉપરના કડા મેળવવા. પછી એ અથાણું ઉપર પ્રમાણે મોટા માટલામાં ભરવું, અને તેનું મોં બંધ કરવું. અથાણું અથાય એટલે તે કાઢી ખાવું.
વ્હો પ્રકાર, ૧૦૦ ગળવા આવેલી કેરી. શેર ધેયલું મીઠું. ૧૮ સૂકાં મરચાં.
૯ રૂ. ભાર મેથી. ૧૨ રૂ. ભાર હળદર.
૧૨ રૂ. ભાર જીરૂં. ૨૦ રૂ. ભાર ઘી.
૬ રૂ. ભાર હરડે. ૧ રૂ. ભાર હિંગ.
કા શેર મીઠું તેલ. ૨ રૂ. ભાર જાયફળ.
૧ાા શેર મરી. ૨ રૂ. ભાર એલચી.
૨ રૂ. ભાર જાવંત્રી. કા રૂ. શેર લીલા ચણાની ૧૨ રૂ. ભાર લસણ.
છેતરાં કાઢેલી દાળ. ૩૦ રૂ. ભાર ઘી. ૩ રૂ. ભાર લસણ.
૩૦ રૂ. ભાર મીઠું તેલ. ૩ રૂ. ભાર જીરૂં.
૩ રૂ. ભાર રાઈ. ૧ મૂઠી મીઠા લિંબડાનાં પાંદડાં. ૩ રૂ. ભાર મેથી. ૧ શેર મીઠુતેલ. ગળવા આવેલી સે કેરી નીચે પડવા ન દેતાં હાથે તેડી લેવી,
For Private and Personal Use Only