________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ ) મીઠાંદાડેમ’:-પશ્ચિમમાં ઉત્તકુડિયાર(Àચન્નાઃલી)વગેરે ગામેાનાં ઝાડ ઉપરજ પાકી ફાટેલાં દાડેમના ગુણઃ— શીતળ અને શરીરમાં જુસ્સા લાવનારાં છે; એ વધારે ખાવાનુ` મન થાય તેવાં નથી; એથી હૃદયમાંની રૂક્ષતા જાયછે; મગજમાં કાવત આવેછે; તેમજ પિત્તનું જોર નરમ પડેછે; પરતુ ઘાંટા એશી જાયછે. એના દાણાના કૂચાસુદ્ધાં ખાવામાં આવે તે અન્ન પાચન થતું નથી. ઉષાયઃ—ખાંડ અથવા સાકર ખાવી.
ખાટાં દાડેમ :—ઉપર જણાવેલા પ્રદેશમાં પાકતાં ખાટાં દાડેમના ગુણઃ—ખાવામાં બેસ્વાદ છે; શીતળતા અને રૂક્ષતા કરેછે; ગરમી કમી થાયછે; જેનેઝાડા ઘણી વાર થતા હાય, અથવા ઝાડા વખતે લેાહી પડતુ' હાય, અથવા આમ પડતુ હોય, તે જો નાનાંકાચાં દાડેમ ખાય તેા તે વિકાર જતા રહેછે; પરંતુ કાઇ કોઇ વાર સુસ્તી લાગેછે; કાળજાનું કાવત કમી થાયછે અને થંડી પ્રકૃતિવાળાને ઇજા થાયછે. ઉપાયઃ—આદાના મુરખ્ખા ખાવેા.
સીઢી કુમક :-ઉપર જણાવેલા પ્રદેશની પશ્ચિમમાં આવેલાં પળણી, તિરૂપત્તુર ઇત્યાદિ ગામેામાં આ ફળ પુષ્કળ થાય છે. ગુણઃ—એ ખાવામાં શીતળ તથા લહેજત આપનારી છે; એ ખાવાથી પકવાશય મજબૂત થાય છે; એથી શરીરમાં તેજ આવે છે; એથી પિત્તાણુ સમે છે ને પીનસ સારૂ' થાય છે; પર`તુ પેટમાં વાયુ થાય છે. ઉપાયઃ—સુંઠ અને મધ ખાવાં.
ખાટી કમરક*: ઉપરનાં ગામેાની ખાટી કમરકના ગુણઃ—શીતળતા તથા રૂક્ષતા કરે છે; ખાવામાં રૂચિકર નથી; પકવાશય અને કાળજામાં કાવત આવે છે; પિન કરેછે; કાઠા
૧ જ્ઞાનવ્વુ માથું વર્ઝ ( મદ્રાસી ).
૨ પુદ્ધિપ્પુ માર્કે∞ પ ં ( મદ્રાસી ). રૂ નિવ્વુ તન્વરત્ત પ∞ ( મદ્રાસી ).
૪ પુષ્ઠિથ્થુ તમ્બુરત પ∞ (મદ્રાસી ).
For Private and Personal Use Only