________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) દાળ, એટલા પદાર્થને જુદા જુદા તડકામાં સૂકવવા. વળી એક રૂપિયે ને દોઢ માસા ભાર મરી, ત્રણ રૂપિયા ભાર મરચાં અને એક મૂઠી મીઠે લિબડે એ ત્રણ વાનાં એક ઠીબમાં નાખી, ધીમે તાપે તે સઘળી જણસ લાલ થાય ત્યાં સૂધી શેકવી, પછી તરતજ ઉપર જણાવેલાં ત્રણ જાતનાં ધાન્ય જુદાં જુદાં શેકવાં; ને તેમાં ઉપરને મસાલે નાખી વાટી તે સઘળાને ઝીણો ભૂકે કરી રાખવા. ચેમાસાના દિવસમાં આ ભૂકાને કઈ કઈ દિવસ તડકે ખવડાવ અથવા નાની ઠીબમાં નાખી ચૂલા પાસે મૂકવો. આ ભૂકે સઘળી જાતના શાકમાં નાખવામાં આવે છે.
બીજે પ્રકાર–આઠ રૂપિયા ભાર મકાઈના દાણા ખાંડણીમાં ખાંડી, ઝાટકી એક ઠીબમાં નાખી શેકવા. પછી તેને દળી રાખવા. એક રૂપિયે અને દેઢ માસા ભાર મરી, અને ત્રણ મરચાં શેકી ઝીણાં વાટી તેને ભૂકે ઉપર જણાવેલા લોટમાં ભેળવી દેવે. આ ભૂકે જ્યાં મરી વગેરે મસાલે મળતું નથી ત્યાં આગળ શાકમાં અથવા કેળબુમાં નાખવામાં આવે છે.
દક્ષિણી ચાલની ભાજણી'પાંચ રૂપિયા ભાર ઝીણ ચોખા અથવા ઘઉં, અને ચાર રૂપિયા ભાર મકાઈના દાણાને ભરડો એ બે વાનાં દસ કલાક સૂધી તડકામાં સૂકવવા મૂકી એકજ ઠીબમાં જૂદા જૂદા શેકી લેવા. એક રૂપિયા ભાર મરી અને એક હળધરને ગાંઠિયે એ બે વાનાં શેકી ઉપરના ધાન્યમાં મેળવવાં; પછી આ બધાને ભૂકો કરી રાખી શાકમાં નાખે છે.
દક્ષિણી ચાલની આમલીના કોળખુંમાં નાખવાની ભાજી –પણાચાર રૂપિયા ભાર હળદર, દોઢ રૂપિછે ને દોઢ માસ ભાર મેથી, તેટલાંજ મરચાં, તેમજ તજ, લવંગ, એલચીદાણા, જાયફળ, જાવંત્રી, અને જીરૂ એ દરેક પિણાચાર રૂપિયા ભાર લઈ તે સઘળા પદાર્થને તડકો ખવડાવી,
૧ મારાષ્ટ્ર મા (મદ્રાસી ). २ महाराष्ट्र पुळी कोळंबूं करिमा ( मद्रासी)
For Private and Personal Use Only