SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ શેર ઘઉના મેદ, ૧૫ શેર ખાંડ. (૨૧૨ ) ૩૬. સકારાના હલવા. ૧ રૂ. ભાર ગુલાબજળ, ૧૭ણા રૂ. ભાર છેાલેલાં પસ્તાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir ના શેર ખાંડ. રા રૂ. ભાર ગુલાબજળ. ૧ રતી ભાર કસ્તુરી. રા રૂ. ભાર છેાલેલાં પસ્તાં, ૦ા શેર ગુલાબજળ, ૧ શેર ઘી. ર રતી ભાર કસ્તુરી. રા રૂ. ભાર છેાલેલી ખદામ. ઘઉં'ના એક શેર મેદો તેટલાજ ઘીમાં સાંતળવા, અને જરાક રતાશ પડતા થાય એટલે તેને નીચે ઉતારી લઈ ટાઢા પડવા દેવેા. પછી દોઢ શેર ખાંડમાં અચ્છેર ગુલાબજળ નાખી એક તારી ચાસણી કરવી, અને એક રૂપિયા ભાર ગુલાબજળમાં બે રતી ભાર કસ્તુરી ખલ કરી તેનું પાણી તે ચાસણીમાં નાખી દેવુ.... પછી તેને ચમચાથી વારે વારે હુલાવ હુલાવ કરી, નીચે ધીમી આંચ કરી, ચાસણી બે તારી થાય એટલે નીચે ઉતારી લેવી, અને તેને એકસરખી હલાવ હલાવ કરી સફેદ અને રવાદાર થઈ સેજ ઉની હોય ત્યારે તેમાં ઉપરના મે અને સાડાસત્તર રૂપિયા ભાર છેલેલાં પસ્તાં સાંતળી ખાંડીને નાખવાં. પછી આ હલવાને એક પરાતમાં કાઢી લઈ, તેને એકસરખા પાથરી, તેના ઉપર અઢી રૂપિયા ભાર છેલેલી બદામ અને તેટલાંજ લેલાં પસ્તાં ઝીણાં સમારી ભભરાવવાં, ને તે ખરેખર ઠરી જાય એટલે તેના ચાખૂણે તિરકસ કકડા કાપી તે એક ચિનાઈ વાસણમાં ભરી રાખવા, અને તેમાંથી દરરોજ એકેક અગર અબ્જે કકડા ખાવા. ૩૭. સાફ હલવો. ૧૫ રૂ. ભાર મધ. ૩ માસા ભાર કેસર. ન શેર લાટ. For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy