SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૧) થર્ડી વાર પછી તેમાં ચિકાશના તાર થવા માંડે એટલે તેને ઉપરની ચાસણીમાં નાખી દેવો. પછી પાકને વારે વારે હલાવી હલાવ કરી તે ઉકળવા માંડે એટલે આંચ ધીમી કરવી, અને એક શેર થી ઉભું કરી, તેમાં છ માસા એલચી નાખી, ઘી કકડે એટલે તે ઉપરના પાકમાં રેડવું. પછી હલવાને વારે વારે હલાવ હલાવ કરી ચઢી તૈયાર થાય એટલે તેમાં પાંચ રૂપિયા ભાર છોલેલી બદામ અને તેટલાંજ છોલેલાં પસ્તાં સમારી નાખી વાસણ નીચે ઉતારી લેવું, અને હલ ટાઢ પડે એટલે તેને એક ચિનાઈ વાસણમાં ઘાલી મૂકવે. ૩૫. શેબનો હલવો. ૧ શેર સાકર. ૦ શેર ગુલાબજળ. ૧ રૂ. ભાર ગુલાબજળ. ૧ રતી ભાર કસ્તુરી. ૧ શેર શબફળને ગર. ના શેર ઘી. ૫ રૂ. ભાર છોલેલી બદામ. ૧ રૂ. ભાર એલચી.. ૫ રૂ. ભાર છોલેલાં પસ્તાં. એક શેર સાકરમાં પાશેર ગુલાબજળ નાખી તેની ચાસણી કરવી, અને એક રૂપિયા ભાર ગુલાબજળમાં એક રતી ભાર કતુરી ખલ કરી તેનું પાણી તે ચાસણીમાં નાખી દેવું. પછી એક શેર શબફળને ગર પાણીમાં પલાળી રાખી નરમ થાય એટલે તેને કાઢી લઈ ઝીણું વાટઅને પછી અચ્છર ઘી અને એક રૂપિયા ભાર એલચીના દાણાને વઘાર કરી, તેમાં વાટેલે ગર સાંતળી તુરતજ તેમાં ઉપરની ચાસણી ડી ડી નાખી તબેથાથી એકસરખે હલાવ. એ પ્રમાણે બધી ચાસણી નાખી દઈ હલ તૈયાર થાય એટલે તેમાં પાંચ રૂપિયા ભાર છોલેલી બદામ અને તેટલાંજ છોલેલાં પસ્તાં ઝીણાં સમારી તેમાં નાખી વાસણ નીચે ઉતારવું. For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy