________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪) એટલે તેમાં પાંચ રૂપિયા ભાર બદામ અને તેટલાંજ પસ્તાં પાશેર ઘીમાં સાંતળી, તેને સમારીને નાખી તે હલ નીચે ઉતારી ટાઢે પડે એટલે ખા.
૧૨. ઘઉંના પેખને હલવો. ૧ શેર ઘઉંને પખ. ૧ શેર ઘી.
૧ શેર ખાંડ ઘઉની ઊંબીઓ લાવી તેને શેકી તેને પંખ પાડી, તેને હાથ વડે અથવા કામળામાં નાખી ચાળીને સાફ કરે. પછી તેમાંથી એક શેર પંખ લઈ તેને ખાંડી તેને દાણાદાર ર કરીને એક શેર ઘીમાં સાંતળો. પછી એક શેર ખાંડની ચાસણી કરી તેમાં ઉપરને પાંખ નાખી દેઈ કડછીથી એકસરખે હલાવ, અને તેમાંથી ઘી છુટું પડવા માંડે એટલે તેને ચૂલા ઉપરથી નીચે ઉતારે. આ હલવામાંથી દરરોજ છેડે થેડે લઈ તેમાં એક રતી ભાર કસ્તુરી નાખી ખાવે, એટલે તેથી ઘણો ફાયદો થશે.
૧૩. ઘઉંના નિશાસ્તાને હલ. ૧ શેર નિશાસ્ત.
૪ શેર દૂધ. ૧ શેર ઘી.
૧ શેર ખાંડ. ૪ માસા કેસર.
૪ રૂ. ભાર ગુલાબજળ. Oા શેર છોલેલી બદામ. ૫ રૂ. ભાર છોલેલાં પસ્તાં.
રૂ. ભાર અખેડને છેલે મગજ. એક શેર નિશાતે ચાર શેર પાણીમાં નાખી ખૂબ હલાવી તેને કેટલીક વાર સુધી તેમને તેમ રહેવા દે, એટલે નિશાસ્ત નીચે બેસીને પાણી ઉપર રહેશે. આ નિતરાણનું પાણી ગળીના રંગ જેવું થાય ત્યારે તેને કાઢી નાખવું. એ પ્રમાણે બે ત્રણ વખત પાણી નાખી નિતરાણ કાઢી નાખવું. પછી આ નિશાસ્તાને
For Private and Personal Use Only