SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૮૪) ૧૭. હલવે. ( મદ્રાસી રીતના ), ૧. અકબર પ્રિય હલવે. ૧–૨૨ા એક શેર સાડીમાવીસ ૧-૨ રૂપિયા ભાર કાકડીના મગજ, ૧-૨૨ા એક શેર સાડીમાવીસ રૂપિયા ભાર સુધીના મગજ. દા શેર ખાંડ. ૧૫ શેર ઘી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ માસા ફેસર. ૨ માસા કસ્તુરી. ૪ માસા સાનાના વરખ. એક શેર સાડીમાવીસ રૂપિયા ભાર ખડખુચાના મગજ. ૬ રૂ. ભાર ખસખસ. ૩૧૫ રૂ. ભાર છેોલેલી અદામ રા શેર ગાયનુ ચોખ્ખુ દૂધ. ૧૫ રૂ. ભાર ગુલા મજા. કાકડીનાં બિયાં, ખડબુચાનાં બિયાં, ને દુધીનાં બિયાં સૂકવી છે.લી સાફ કરેલા દરેકના એક શેર સાડીબાવીસ રૂપિયા ભાર મગજ, સવાએકત્રીસ રૂપિયા ભાર છેલેલી બદામ ને છ રૂપિયા ભાર ખસખસ, એટલી ચીજો ગાયના અઢી શેર ચાખ્ખા દૂધમાં વાટીને ગોળા કરી મૂકવા. પછી સવાછ શેર ખાંડની ચાસણી કરી તેમાં તૈયાર કરેલે ઉપરનો મગજ વગેરેના ગાળા મસળી નાખવા. પછી ચૂલા પર એક વાસણ મૂકી તેમાં પાણાઅશેર ઘી નાખવુ. ઘી નુ થાય એટલે તેમાં પંદર રૂપિયા ભાર ગુલાબજળ, આઠ માસા કેસર, એ માસા કસ્તુરી ને ચાર માસા સેાનાના વરખ ચાળીને નાખી બધુ હલાવવુ'. પછી તેમાં ઉપરની મગજ વાળી ચાસણી નાખી હલાવવું, એટલે હલવા તૈયાર થશે, તે નીચે ઉતારી ટાઢો પડયા પછી ખાવે. For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy