________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૩)
૧૮ રૂ. ભાર શેકેલી દાળ. પચીસ રૂપિયા ભાર ચોખાના લેટમાં છ માસા ભાર મીઠું નાખી, આવરણ આવેલું પાણી રેડી તે લેટ પલાળવે, ને તેની ઉપરના પ્રકારમાં બતાવ્યા પ્રમાણે પૂરીઓ વણવી. પછી અરાઢ રૂપિયા ભાર શેકેલી ગમે તે પ્રકારની દાળ લઈને, તેને જાડી વાટી ઉપરની પૂરીઓમાં ડી ડી ભરી તેના માદક કરવા, ને ઉપર પ્રમાણે બાફીને ઉના ઉના પિરસવા.
ત્રીજો પ્રકાર,
લેટ.
૧રા રૂ. ભાર ચોખાને લેટ. ૬ રૂ. ભાર અડદને લેટ.
૩ રૂ. ભાર મગને લેટ. ૬ માસા ભાર મીઠું. ૧૫ રૂ. ભાર શેકેલા ચણાનો ૧૫ રૂ. ભાર ખાંડ.
૪ માસા ભાર એલચીને
ભૂકે. સાડાબાર રૂપિયા ભાર ચેખાને લોટ, છ રૂપિયા ભાર અડદને લેટ, ત્રણ રૂપિયા ભાર મગને લેટ અને છ માસા ભાર મીઠું, એ બધું એકઠું કરી ઉના પાણીથી પલાળી તેની કણેક બાંધવી. પછી હાથેથી તેની જાડી પૂરીઓ વણવી. પછી પંદર રૂપિયા ભાર શેકેલા ચણાને લેટ, પંદર રૂપિયા ભાર ખાંડ અને ચાર માસા એલચીનો ભૂકે એકઠા કરી તેમાંથી થોડું
ડું પુરણ ઉપરની પૂરીઓમાં ભરવું, ને મોદક કરી ઉપર પ્રમાણે બાફી પિરસવા. આ મોદક માખણ કે ઘીની સાથે ખાવા.
For Private and Personal Use Only