SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૮) છોલીને સમારેલાં પસ્તા, એટલે મે સાડાસાત રૂપિયા ભાર ઘીમાં સાંતળી ઉપરની ચાસણીવાળા લેટમાં નાખો, ને બધાને ટાઢું પડતાં સૂધી હલાવી તે દાણાદાર થાય એટલે તેના લાડુ વાળવા. આજે પ્રકાર, ૧ શેર ખાને લેટ. ના શેર ઘી. ૧ શેર ખાંડ. એક શેર ખાને લેટ અર ઘીમાં સાંતળવે. પછી એક શેર ખાંડની ચાસણી કરી તેમાં તે નાખી દેવો. પછી તેને નીચે ઉતારી ટાઢે પડતાં સૂધી એકસરખે હલાવી તેના લાડુ વાળવા. ૮. મગના લાડુ ૧ શેર મગની દાળ. બે શેર ઘી. ના શેર સાકર. વા શેર ગુલાબજળ. ૩ માસા કેસર. ૨ રતી ભાર કસ્તુરી. ૦ શેર બદામને મગજ. વા શેર છોલેલાં પસ્તાં. ૧ રૂ. ભાર એલચી. વા શેર બેદાણું. વ શેર ઘી. એક શેર મગની દાળ પાણીમાં પલાળી, પલળે એટલે તેને ચોળી તેનાં ઉપરનાં છોડાં કાઢી નાખી ચોખ્ખી કરવી. પછી તેને કકડાવતી લુછી કેરી કરી અચ્છર ઘીમાં તળવી. પછી તેમાં અચ્છેર પાણી નાખી ચૂલા પર મૂકી બળતું કરવું, અને દાળ ચઢે એટલે નીચે ઉતારી તેને નિસા ઉપર વાટી નાખવી. પછી પંદર રૂપિયા ભાર પાણું અને પાશેર ગુલાબજળમાં ત્રણ માસા કેસર તથા બે રતી ભાર કસ્તુરી ઓગાળી તેમાં દોઢશેર For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy