________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪) નાખી કાલવવું. પછી કડછી તપાવી તેમાં આઠ માસા ઘી નાખી, તે કકડતાંજ તેમાં ચાર માસા અડદની દાળ, ચાર માસા રાઈ તથા દેઢ માસે હિંગ નાખી વઘાર બરાબર થાય એટલે તે રાયતામાં રેડી દઈએકસરખું કાલવવું. ૧૪. કેળની અંદરના ગરભ (ગાભા)નું શાયનું
૧ શેર કેળને ગરમ. - ૪ માસા મીઠું. ૧રા રૂ. ભાર ખાટું દહીં. ૮ માસા કોથમીર. ૮ માસા ઘી.
૪ માસા અડદની દાળ. ૪ માસા રાઈ.
૨ સૂકાં મરચાં.
૧ માસે હિંગ. - સવા શેર કેળના ગરભ (ગાભા)ને બારિક સમારી, તેમાં ચાર માસ મીઠું નાખી મસળી નાખી, તેમાં સાડાબાર રૂપિયા ભાર દહીં તથા આઠ માસા કેથમીર નાખી કાલવી રાખવું. પછી કડછી તપાવી તેમાં આઠ માસા ઘી નાખી, તે કકડે એટલે તેમાં ચાર માસા અડદની દાળ, ચાર માસા રાઈ, બે સૂકાં મરચાં અને દેઢ માસે હિંગ નાખી, વઘાર થતાં જ તેને રાયતામાં નાખી દઈ એક સરખું કાલવવું.
૧૫. મૂળાનું રાયતું. ૭૫ રૂ. ભાર મૂળા.
૮ માસા મીઠું. ૨૫ રૂ. ભાર ખાટું દહીં. ૮ માસા કોથમીર. ૮ માસા ઘી.
૪ માસા અડદની દાળ. ૪ માસા રાઈ.
૧ સૂકું મરચું.
૧ માસે હિગ. પોતેર રૂપિયા ભાર મૂળાને ઝીણું સમારી, તેમાં આઠ માસા મીઠું નાખી તેને સારા મસળવા. પછી તેમાં પચીસ રૂપિયા ભાર ખાટું દહીં અને આઠ માસા કોથમીર નાખી રાય
For Private and Personal Use Only