SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૪૦) લિખડાની એક ડાંખળીનાં પાંદડાં, એને વઘાર કરવા. આ કાળખુ ખપેારે ભાતની સાથે ખાવું. ૧૫. વડીનુ કાળ‘મુ’ ૧૫ રૂ. ભાર મગની દાળ. ૫ લીલાં મરચાં. ૧૦ રૂ. ભાર ઘી. પ સૂકાં મરચાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ રૂ. ભાર કાંદા. ૬ માસા મીઠું. ૨ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર ધાણા. ૧ રૂ. ભાર મીઠું. ૩ રૂ. ભાર આમલી. ૩ ૨. ભાર ઘી. ૩ રૂ. ભાર લસણું. ૨ રૂ. ભાર ઘી. ૩ માસા રાઇ. ૨ માસા જીરૂ. ૧ મીઠા લિમડાની ડાંખળી. ૫૪ર રૂપિયા ભાર મગની શેકેલી દાળ પાણી લઈને વાટવી. પછી પંદર રૂપિયા ભાર કાંદા અને પાંચ લીલાં મરચાં, આ એ જણુસા ઝીણી સમારીને તે અને છ માસા મીઠું' ઉપરની વાટેલી દાળમાં નાખી તેનું વડુ. કરવું. પછી એક તપેલીમાં દોઢ શેર પાણી રેડી, તે તપેલી ઉપર રૂમાલ કે લુગડાના કકડા બાંધી તે ચૂલા ઉપર મૂકવી. આ રૂમાલ ઉપર તૈયાર કરેલુ· વડુ· મૂકી તેને ઢાંકી દેવું. વડુ ચઢીને તૈયાર થાય એટલે તે કાઢી તેના એકેક તસુ અગર ઇંચ જેવડા સરખા કકડા કરવા, અને તે દસ રૂપિયા ભાર ઘીમાં તળી રાખવા. ૧૫ રૂ. ભાર કાંદા. ૧ લીલુ' નાળેિચેર. એ રૂપિયા ભાર ઘીમાં પાંચ સૂકાં મરચાં અને એક રૂપિયા ભાર ધાણા સાંતળીને તેમાં ઘેાડું પાણી નાખી વાટીને ગેાળી કરવી. પછી આ ગાળી, ત્રણ રૂપિયા ભાર આમલીનું પાણી અને એક રૂપિયા ભાર મીઠુ, એ ત્રણ જણસે દોઢ શેર પાણીમાં નાખી ૧ સિરાઝ વી જોત્રંથ (મદ્રાસી ). For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy