________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૯ )
૧૩. ઝીણા શકાયાં ને છાશનુ કાળજી
૪ શેર છાશ.
૯ માસા મેથીના ભૂકે. ૧૫ રૂ. ભાર ચાખ્ખુ મીઠુ
૨ રૂ. ભાર ઘી અગર માખણુ રતી ભાર હિંગ.
૧૫ રૂ. ભાર ચાખાના લેટ. ૨૫ રૂ. ભાર ઝીણાં શકરિયાં. ૨ માસા જીરૂ,
૧ માસે મેથી.
૯ માસા મીઠા લિમડાનાં પાંદડાં.
ચાર શેર છાશમાં પદર રૂપિયા ભાર ચાખાના લેાટ, નવ માસા મેથીના ભૂકે, દોઢ રૂપિયા ભાર ચાખ્ખુ મીઠું અને પચીસ . રૂપિયા ભાર શકરિયાંના ઝીણા કકડા, એ જણુસા નાખી તેને ચૂલા ઉપર ચઢવા દેવી. કાળજી ચઢીને તૈયાર થાય એટલે તેમાં એ રૂપિયા ભાર ઘી અગર માખણ, એ માસા જીરૂં, એક માસા મેથી, છ રતી ભાર હિંગ અને નવ માસા મીઠા લિંબડા, એના વઘાર કરવેા. આ કાળજી વાયડુ છે.
૧૪. ઢહી' મેથીનુ કાળખુ
૧૫ રૂ. ભાર મેથીના ભૂકે. ૧૫ રૂ. ભાર ઘી.
૨ માસા જીરૂ,
૧ મીઠા લિ’અડાની ડાંખળી.
૨૫ રૂ. ભાર દહીં. ૬ માસા મીઠું.
૩ માસા રાઇ. ૪ સૂકાં મરચાં.
પચીસ રૂપિયા ભાર દહીંમાં દોઢ રૂપિયા ભાર મેથીના ભૂકા અને છ માસા મીઠું નાખી ચૂલા ઉપર ચઢવા દેવું. કાળછુ તૈયાર થાય એટલે તેમાં દોઢ રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ, એ માસા જીરૂ, ચાર સૂકાં મરચાંના કકડા, અને મીઠા
૧ વ∞ી શિ ંગ મોર જોબ્ઝયુ ( મદ્રાસી ).
૨ વયનું પુષ્ઠિત તથરું શેત્ જોવું ( મદ્રા↑ ).
For Private and Personal Use Only