SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૬) ૨ રૂ. ભાર થી. ૧ રૂ. ભાર મીઠું. ૨ રૂ. ભાર ઘી. ૩ માસા ઈ. ૧ માસે મેથી. ૧ માસે હિંગ. ૧ મીઠા લિંબડાની ડાંખળી. પાકપર આવેલી સે કેરીની સાખે લઈ, તેને છોલી નાખી દરેક કેરીનાં ચચ્ચાર ચીરિયાં કરી, તે તમામ ચીક્ષ્યિાંને તડકામાં સૂકવવાં, અગર એક દોરીમાં પિરવી પંદર દહાડા ટાંગી મૂકવાં. પછી તે કાઢી એક દિવસ તડકામાં મૂકી સૂકાયા પછી વાસણમાં ભરી મૂકવાં. પછી તે આંબોળિયાંમાંથી છ રૂપિયા ભાર લઈ તે ત્રણ શેર પાણીમાં પલાળવાં. બળિયાં પલળે એટલે પાણી સાથે ચૂલા ઉપર મૂકવાં. પછી એક રૂપિયા ભાર મરી, તેટલી જ અડદની દાળ, પાંચ સૂકાં મરચાંના કકડા, એ જણસે બે રૂપિયા ભાર ઘીમાં તળી, તેને ઝીણે ભૂકો કરી, તે ભૂકે અને દેઢ રૂપિયા ભાર મીઠું ઉપરના સારમાં નાખવાં. તે સારી પેઠે ઉકળે એટલે તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, , એક માસે મેથી, એક મારો હિંગ, મીઠા લિંબડાની એક ડાંખળીનાં પાંદડાં, એને વઘાર કરો. આ સારથી પિત્ત બેશી જાય છે. ૪. મહારાષ્ટ્ર કસંબ'. ૨૪ રૂ. ભાર આમલી. ૬ રૂ. ભાર ચણ. રા શેર વેગણ. ૬ માસા મેથીને ભૂકે. : ૧ રૂ. ભાર ચોખાનો લોટ. ૧ રૂ. ભાર મીઠું. ૨ માસા જીરૂં. ૨ રૂ. ભાર ઘી. ૫ સૂકાં મરચાં. - ૧ માસે હિંગ: ચાવીસ રૂપિયા ભાર આમલી પાંચ શેર પાણીમાં ચાળીને ૧ મદ્રાસી. For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy