SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૪) બશેર કાચી કેરીઓને છોલી તેની દીટાં સૂધી ઊભી ચીરિચે કરવી. પછી તેને પાંચ રૂપિયા ભાર મીઠું લગાડી, તડકામાં મૂકી, બે પહાર સૂધી રહેવા દેવી. પછી તેમાંનું પાણી કાઢી નાખી કકડાથી લુછી નાખી કોરી કરવી. પછી એક રૂપિયા ભાર છેલીને ઝીણી કરચે કરેલું લસણ, પાંચ રૂપિયા ભાર છોલીને ઝીણી કરચે કરેલું આદુ, અને બે રૂપિયા ભાર કલજીને ઝીણે ભૂકે, એટલી જણસો ભેગી કરી, કેરીઓમાં તે મસાલે ભરી તેને દેરાથી બાંધવી. પછી તેને એક બરણીમાં ભરી, તેના ઉપર દસ રૂપિયા ભાર સરકાને અર્ક, વીસ રૂપિયા ભાર સરસિયું, અને બે રૂપિયા ભાર વાટેલું મીઠું, એટલી ચીને ભેગી કરી નાખી દેવી. પછી એ બરણીનું ઑડું કકડાથી બાંધી લેઈ તેને ત્રણ દિવસ સૂધી તડકામાં રાખી મૂકવી. (ઈગ્રેજી રીતનાં) 24919i. (Pickles ). ૨૩. કેરીનું અથાણું. ૧૦૦ કાચી કેરી. ૧ પિડ સિંધવ. ( White salt). ૫ શેર લીલાં મરચાં. ૫ શેર લસણ. ૫ શેર આદું. પશેર રાઈ ૦ શેર દળેલી હળદર. ૧ શેર ખાંડ. ૧ શેર સિંધવ. ૨ પાઈન્ટ વિલાયતી તેલ. ૫ બાટલી સરક. (Salad Oil ) | (Vinegar) ૫ રૂ. ભાર મરી. ૦૧ શેર મીઠું. સે કાચી કેરીઓને છેલી તેની દીટાં સૂધી બબ્બે ફાડ કરી તેમાંની ગેટલીઓ કાઢી નાખવી. પછી તેમાં સવા શેર સિંધવ ભરી તેને માટલામાં ઘાલી અથાવા દેવી. પછી પાંચ શેર લીલાં For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy