SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૮૩) ૨૨. કેરીનુ' અથાણું, ૨ શેર કાચી કેરીએ. ૧ રૂ. ભાર લસણ. ૨ રૂ. ભાર કલેાંજી. ૨૦ રૂ. ભાર સરસિયુ ૧ શેર કાચી કેરી. ૧૦ કાગદી લિ’મુ. ૫ રૂ. ભાર આદુ. ૫ રૂ. ભાર કુંદના. ૨ રૂ. ભાર મીઠુ: અશેર કાચી કેરીને છેાલી નાખી, દીઠાં સૂધી ચીરી અંદરથી ગાટલીઓ કાઢી નાખવી. પછી તેને દસ રૂપિયાભાર મીઠામાં ચાળી, તડકામાં ઢળતી મૂકવી એટલે તેમાંથી પાણી છૂટશે ને નિતરી જશે. પછી તે પાણી કાઢી નાખી કેરીઓને ચેાળી તેમાંનુ પાણી પણ ફેકી દેવું. પછી દસ કાગદી લિજીના રસ, વીસ રૂપિયા ભાર સરકા, છેલીને ઝીણી કરચા કરેલું આદું નાગરવેલના પાનના ખેમે પાંચ રૂપિયા ભાર કુદનાના ખેમે, એક રૂપિયા ભાર છેાલીને ઝીણી કરચા કરેલું લસણ, બે રૂપિયા ભાર વાટેલુ મીઠું અને છ માસા ખાંડેલાં રાતાં મરચાં, એટલી જણસા ભેગી કરી, તે એક બરણીમાં નાખવી. પછી એ અરણીનુ મ્હાં આંધી લેઇ તેને ત્રણ દિવસ સુધી તડકામાં મૂકવી. પછી તેને વચ્ચે વચ્ચે તડકામાં મૂકતા જવી એટલે અથાણુ ખગડશે નહીં. બીજો પ્રકાર. • Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ રૂ. મીઠું. ૨૦ રૂ. ભાર્ સરકા. ૧૦ નાગરવેલનાં પાન. ૧ રૂ. ભાર લસણ, ૬ માસા ખાંડેલાં રાતાં મરચાં. ૫ રૂ. ભાર મીઠું, પ ર્. ભાર આદું. ૧૦ રૂ. ભાર મુક્તર સરકે ( સરકાના અર્ક ). ૨ રૂ. ભાર મીઠું. For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy