________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टीका वर्ग २ अभ्य. १ पद्म अनगार
२२७
भगवानके पास गया । वहाँ भगवानके उपदेशसे उसे वैराग्य हो गया । उसने महाबलके समान ही माता पितासे प्रव्रज्याकी अनुमति माँगी । तथा अन्तमें उसने प्रव्रज्या लेली और अनगार हो गया यावत् गुप्त बह्मचारी हो गया ।
उसके बाद वे पद्म अनगार श्रमण भगवान महावीरके तथारूप स्थविरोंके समीप सामायिक आदि . ग्यारह अंगोंका अध्ययन किया । और बहुत सी चतुर्थ षष्ठ आदि तपस्या की । अनन्तर वे पद्म अनगार उदार - कठिन तपश्चर्या करनेसे तपः कर्मके आराधनके कारण उनका शरीर शुष्क - रूक्ष हो गया। मांस शोणितके सूख जाने के कारण इतने कृश हो गये कि उनके शरीरमें हड्डी और चमडा मात्र रह गया और उनकी सभो नसें दिखाई देने लगी । इसका विशेष वर्णन मेघ कुमारके समान जानना । मेघ कुमारके समान ही इनने धर्मजागरणा की और विपुल गिरि पर जाने आदिका विचार किया और मेघ कुमारके समान ही विपुल गिरिपर जाने के लिये भगवानसे पूछा पूछकर स्वयं पुनः पञ्च महाव्रत ग्रहण किया । गौतम आदि ભગવાનની પાસે ગયા. ત્યાં ભગવાનના ઉપદેશથી તેને વૈરાગ્ય થઈ ગયા. તેણે મહાબલની પેઠેજ માતા પિતા પાસે પ્રત્રજયાની રજા માગી તથા છેવટે તેણે પ્રત્રજયા (દીક્ષા) લીધી અને અનગાર (ગૃહત્યાગી) થઈ ગુપ્ત બ્રહ્મચારી થઇ ગયા
ત્યાર પછી તે પદ્મ અનગારે ( ગૃહત્યાગી ) શ્રમણુ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરાની પાસે સામાયિક આદિ અગીયાર અગાનું અધ્યયન કર્યું અને અહુ રીતની ચતુર્થ તથા છઠ આદિ (૧–૨ ઉપવાસ ) તપસ્યા કરી. પછી તે પદ્મ અનગારે ઉદ્વાર કઠિન તપસ્યા કરવાથી તપ: કર્મનું આરાધન કરવાના કારણે તેમનું શરીર સુકાઈ ગયું, રૂક્ષ થઇ ગયું. લેાહી માંસ સુકાઈ જવાના કારણે એટલા કુશ (નખળા) થઈ ગયા કે તેમના શરીરમાં હાડકાં તથા ચામડાં માત્ર રહી ગયાં અને તેમની બધી નસા દેખાવા લાગી. આનું નિશેષ વર્ણન મેઘકુમારના જેવું જાણવું. મેઘકુમારની પેઠેજ તેમણે ધર્મ જાગરણા કરી તથા વિપુલગિરિ ઉપર જવા આદિના વિચાર કર્યા તથા મેઘકુમારની પેઠેજ વિપુલ ગિરિપર જવા માટે ભગવાનને પૂછ્યું. પૂછીને પાતે ફરીને પંચ મહાવ્રત ગ્રહણ કર્યાં. ગૌતમ આદિ શ્રમણ નિગ્રન્થાનાં
For Private and Personal Use Only